IMF એ ભારતને AI ક્ષેત્રે ગ્લોબલ પાવર ગણાવ્યું
વોશિંગ્ટન, 23 જાન્યુઆરી 2025, ભારત સતત વિકાસ કરી રહ્યું છે, તેમજ આગામી વર્ષોમાં ભારત આર્થિક ક્ષેત્રે વિશ્વની ત્રીજા નંબરની સૌથી મોટી તાકાત બનવાની દિશામાં કામ કરી રહ્યું છે. તમામ ક્ષેત્રોમાં ભારતની આગેકુચની દુનિયાભરમાં નોંધ લેવાઈ રહી છે. દરમિયાન આઈએમએફના વડાએ પણ ભારતની પ્રગતિને લઈને પ્રશંસા કરી છે. આઈએમએફ ચીફ ક્રિસ્ટાલિના જ્યોર્જીવાએ ભારતની સફળતાનો ઉલ્લેખ કરતા કહ્યું […]


