પાકિસ્તાનમાં બ્રેઈન ડ્રેઈનનો વિસ્ફોટ, હજારો ડોક્ટર્સ અને એન્જિનિયરોએ દેશ છોડ્યો
ચારેબાજુથી આર્થિક દેવામાં ડૂબેલું પાકિસ્તાન અત્યારે તેના ઈતિહાસના સૌથી ભયાનક ‘બ્રેઈન ડ્રેઈન’ (પ્રતિભા પલાયન)ના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. કથળતી અર્થવ્યવસ્થા, રાજકીય અસ્થિરતા અને રોજગારીના અભાવે પાકિસ્તાનના ભણેલા-ગણેલા યુવાનો હવે દેશ છોડીને ભાગી રહ્યા છે. પાકિસ્તાનના બ્યુરો ઓફ ઈમિગ્રેશન એન્ડ ઓવરસીઝ એમ્પ્લોયમેન્ટના તાજેતરના અહેવાલે સરકાર અને સેનાની ઊંઘ ઉડાવી દીધી છે. સરકારી રિપોર્ટ અનુસાર, છેલ્લા […]


