કાળઝાળ ગરમીમાં ચહેરા પર લાવો બરફ જેવી ઠંડક, માત્ર 2 મિનિટનો આ ઉપાય આપશે પાર્લર જેવો નિખાર
ઉનાળાની શરૂઆત થતાની સાથે જ તેજ તડકો અને પરસેવો માત્ર શરીરને જ નહીં, પણ આપણા ચહેરાની રોનકને પણ છીનવી લે છે. ગરમીના કારણે ત્વચા પર બળતરા, કાળાશ (ટેનિંગ) અને બેજાનપણું આવવું સામાન્ય વાત છે. મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સ પાછળ હજારો રૂપિયા ખર્ચવાને બદલે, આ ઉનાળામાં તમારા રસોડાના ફ્રીજમાં છુપાયેલી એક જાદુઈ વસ્તુ તમારા ચહેરાને નવું જીવન […]


