ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનએ વર્ષ 2025-26નું 1744 કરોડનું બજેટ રજુ કર્યું
શહેરમાં 8 ઓક્સિજન પાર્ક અને 5 અર્બન ફોરેસ્ટ બનાવાશે આંતરરાષ્ટ્રીય સ્તરનું ક્રિકેટ સ્ટેડિયમ બનાવાશે શહેરની વસતી અને વિસ્તાર વધતા ફાયરની સુવિધા અદ્યત્તન કરાશે ગાંધીનગરઃ મ્યુનિ.કોર્પોરેશનનું વર્ષ 2025-26 માટે રૂ. 1744.21 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયુ છે. જે ગત વર્ષની સરખામણીએ 38 ટકાનો વધારો દર્શાવે છે. મ્યુનિ. કમિશનર જે.એન. વાઘેલાએ વાઈબ્રન્ટ ગુજરાત-2026 અને 2036ના ઓલિમ્પિકને ધ્યાનમાં […]