1. Home
  2. Tag "goa"

કેરળ, ઓડિશા, ગોવા, અને ગુજરાત સહિત અનેક રાજ્યમાં ભારે વરસાદની આગાહી

નવી દિલ્હીઃ નવી દિલ્હી: દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ છે, જેના કારણે લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દેશની ઘણી નદીઓમાં ગાંડીતુર બની છે, જેના કારણે વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો છે. હવામાન વિભાગે કેરળ, ઓડિશા, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, ગોવા, છત્તીસગઢ અને ગુજરાતના કેટલાક ભાગોમાં આજે રેડ એલર્ટ જારી કર્યું […]

પ્રથમ નેક્સ્ટ જનરેશન ઓફશોર પેટ્રોલ વેસલ (X-GSL)ના નિર્માણ કાર્યનો શુભારંભ

મુંબઈઃ આધુનિક પેઢીના પહેલા નેક્સ્ટ જનરેશન ઓફશોર પેટ્રોલ વેસલ (X-GSL)ના નિર્માણ કાર્યનો ઔપચારિક શુભારંભ કાર્યક્રમ  મેસર્સ ગોવા શિપયાર્ડ લિમિટેડ, ગોવા ખાતે યોજાયો હતો. આ સમારંભની અધ્યક્ષતા કન્ટ્રોલર વોરશિપ પ્રોડક્શન એન્ડ એક્વિઝિશન વીએડીએમ બી શિવ કુમારે કરી હતી. આ મહત્વપૂર્ણ પ્રસંગે ગોવા શિપયાર્ડ લિમિટેડના અધ્યક્ષ તેમજ એમડી બી કે ઉપાધ્યાય તથા ભારતીય નૌકાદળ અને મેસર્સ જીએસએલના અન્ય […]

કેજરીવાલની ધરપકડ બાદ હવે આપના ગોવા ચીફ પર ગાળિયો, ઈડીએ શરૂ કરી છે પૂછપરછ

પણજી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ હવે આમ આદમી પાર્ટીના ગોવા ચીફ અને અન્ય નેતાઓ પર સકંજો કસવાનું શરૂ થયું છે. ઈડીએ ગુરુવારે આમ આદમી પાર્ટીના ગોવા પ્રદેશ પ્રમુખ અમિત પાલેકર અને અન્ય ત્રણ નેતાઓની મની લોન્ડ્રિંગ મામલામાં પૂછપરછ શરૂ કર્યું છે. ઈડીએ પાલેકર, આમ આદમી પાર્ટીના નેતા રામરાવ વાધ, દત્તપ્રસાદ નાઈક અને અશોક […]

ભારત અભૂતપૂર્વ ગતિએ માળખાગત સુવિધાઓના નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે: PM મોદી

પણજીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગોવામાં ભારત ઊર્જા સપ્તાહ 2024નું ઉદ્ઘાટન કર્યું હતું. ભારતનું ઊર્જા સપ્તાહ 2024 ભારતનું સૌથી મોટું અને એકમાત્ર સર્વસમાવેશક ઊર્જા પ્રદર્શન અને સંમેલન છે, જે ભારતનાં ઊર્જા પરિવર્તનનાં લક્ષ્યાંકોને ઉત્પ્રેરિત કરવા ઊર્જા મૂલ્યની સંપૂર્ણ સાંકળને એકમંચ પર લાવે છે. પ્રધાનમંત્રીએ વૈશ્વિક ઓઇલ અને ગેસનાં સીઇઓ તથા નિષ્ણાતો સાથે રાઉન્ડટેબલનું પણ આયોજન કર્યું […]

મમતાને કલંક:  મહિલા સીઈઓએ ગોવામાં પુત્રની હત્યા કરી, 4 વર્ષના બાળકની લાશ લઈને બેંગલુરુ ગઈ

બેંગલુરુ: બેંગલુરુની એક સ્ટાર્ટઅપ કંપનીની સીઈઓએ ગોવાની એક હોટલમાં પોતાના ચાર વર્ષના બાળકની હત્યા કરી. તેના પછી લાશને બેગમાં ભરીને ટેક્સી કરીને બેંગલુરુ ગઈ. ગોવા પોલીસની જાણકારી બાદ કર્ણાટક પોલીસે આરોપી મહિલાને તેના પુત્રની લાશ સાથે એરેસ્ટ કરી લીધી છે. મહિલાની ઓળખ 39 વર્ષની સૂચના સેઠ તરીકે તઈ છે. તે સ્ટાર્ટઅપ કંપની માઈન્ડફુલ એઆઈ લેબની […]

પાદરીની ધમકી છતા જૈન ધર્મી રાજા કુમુદ અને ગોવાના જૈનોએ ધર્મ પરિવર્તન કર્યું ન હતું

પૂ.આ.ભ શ્રી વિજયમુનિચંદ્ર સુરીશ્વરજી મ.સા લખ્યું છે કે, જૈન ધર્મી રાજા કુમુદ અને ગોવાના બધા બાવીસ હજાર જૈનોને ધર્મ પરિવર્તન માટે પાદરીઓએ ધમકી આપી કે, છ મહિનામાં જૈન ધર્મ છોડી ખ્રિસ્તી ધર્મ સ્વીકારી લો અથવા મરવા માટે તૈયાર થઈ જાઓ.  રાજા કુમુદ અને બધા જૈન મરવા તૈયાર થયા પરંતુ ધર્મ પરિવર્તન કરવા ક્યારે તૈયાર ન […]

ભારતમાં 54મો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ગોવામાં 20 થી 28 નવેમ્બર દરમિયાન યોજાશે: અનુરાગ ઠાકુર

દિલ્હી:  કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે જાહેરાત કરી હતી કે 54મો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI) 20 નવેમ્બરથી 28 નવેમ્બર 2023 દરમિયાન ગોવામાં યોજાશે. આ પ્રસંગ દર વર્ષે સરેરાશ વાર્ષિક રૂ.ના વધારા સાથે વધી રહ્યો છે. ભારતમાં બનેલી ફિલ્મો દેશના ખૂણે ખૂણે ફેલાઈ ગઈ છે અને હવે દુનિયાના દૂર-દૂરના સ્થળોએ પહોંચી રહી […]

પીએમ મોદી આવતીકાલે મહારાષ્ટ્ર અને ગોવાની મુલાકાત લેશે,બહુવિધ વિકાસ યોજનાઓનું કરશે ઉદ્ઘાટન

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26મી ઓક્ટોબર 2023ના રોજ એટલે કે આવતીકાલે મહારાષ્ટ્ર અને ગોવાની મુલાકાત લેશે.બપોરે લગભગ 1 વાગ્યે વડાપ્રધાન અહમદનગર જિલ્લાના શિરડી પહોંચશે, જ્યાં તેઓ શ્રી સાંઈબાબા સમાધિ મંદિરમાં પૂજા અને દર્શન કરશે. તેઓ મંદિરમાં નવા દર્શન કતાર સંકુલનું ઉદ્ઘાટન પણ કરશે. બપોરે લગભગ 2 વાગ્યે વડાપ્રધાન નીલવંદે ડેમનું જલ પૂજન કરશે અને ડેમનું […]

ફરવા જવુ હોય તો આ દેશમાં જાવ,ગોવા ફરવા કરતા પણ ઓછા ખર્ચે થશે પ્રવાસ

વિશ્વમાં ઘણા દેશો એવા છે જ્યાં તમે ફરવા જવાનું વિચારો તો ખર્ચ એવો સામાન્ય થાય છે કે એના કરતા તો ગોવા ફરવું વધારે મોંઘુ પડી જાય, આ વાત સાંભળીને તમને થોડીવાર વિચાર આવશે કે આ શક્ય કેવી રીતે બને પણ આ વાત સાચી છે. કારણ કે જો વાત કરવામાં આવે ભારતના પાડોશી દેશ અને અન્ય […]

સાતમ-આઠમની રજાઓમાં સૌરાષ્ટ્રવાસીઓમાં ગોવા જવાનો ક્રેઝ, ફ્લાઈટના ભાડામાં બમણો વધારો

રાજકોટઃ દેશમાં હરવા-ફરવામાં ગુજરાતના લોકો પ્રથમ ક્રમાંકે છે. દેશના કોઈપણ પ્રવાસન સ્થળે ગુજરાતીઓ તો મળી જ રહેશે, હવે સાતમ-આઠમના તહેવારો નજીક છે. ત્યારે ગુજરાતના ઘણાબધા પરિવારોએ નજીકના અથવા દુરના સ્થળોએ ફરવા જવા માટેનો પ્લાન ઘડી કાઢ્યો છે. સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમના તહેવારોનું વિશેષ મહાત્મ્ય હોય છે. ગામેગામ જન્માષ્ટમીના મેળાઓ યોજાતા હોય છે. જ્યારે ઘણા પરિવારો રજાનો લાભ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code