વિશ્વનું પ્રથમ ગોલ્ડ ATM – હૈદરાબાદના લોકો હવે પૈસાના બદલે સોનાના સિક્કાઓ ઉપાડી શકશે
હૈદરાબાદમાં ગોલ્ડ એટીએમ મૂકાયું સોનાના સિક્કારની ખરીબી આ મશીનથી કરી શકાશે હૈદરાબાદઃ- ભારત દેશ આજની સ્થિતિમાં દરેક મોર્ચે પ્રગતિ કરી રહેલો દેશ બન્યો છે, ટેકનોલોજી હોય કે પછી રોજગારી હોય કે પછી આત્મનિર્ભરતાનો મામલો હોય ભારત સતત તેમાં આગળ વધતો દેશ બનતો જઈ રહ્યો છે, ત્યારે હવે અંહીના રાજ્ય તેલંગણાના કેપિટલમાં ગોલ્ડ એટીએમ મશિન મૂકવામાં […]