સ્થાનિક બુલિયન માર્કેટમાં સતત બીજા દિવસે સોનું મોંઘુ થયું
મુંબઈઃ સ્થાનિક બુલિયન માર્કેટમાં આજે સતત બીજા દિવસે સોનું મોંઘુ થયું છે. જોકે આજે પણ ચાંદીના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. આજે સોનાની કિંમત 300 રૂપિયા થી 330 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી વધી ગઈ છે. સોનાના ભાવમાં થયેલા વધારાને કારણે દેશના મોટા ભાગના બુલિયન માર્કેટમાં, આજે 24 કેરેટ સોનું રૂ. 78,480 થી રૂ. 78,330 પ્રતિ […]