આર માધવનના દીકરાએ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં ભારત માટે પાંચ ગોલ્ડ મેડલ જીત્યા
મુંબઈ : એક્ટર આર માધવને સાઉથ સિનેમાથી લઈને બોલિવૂડ સુધી પોતાની ખાસ ઓળખ બનાવી છે. તે પોતાના દમદાર અભિનયથી દર્શકોના દિલ જીતી લે છે. અભિનેતાના પુત્રો પણ દિલ જીતવાની બાબતમાં ઓછા નથી, પરંતુ તેમના પુત્ર વેદાંતે અભિનય નહીં પરંતુ રમતગમતમાં શાનદાર પ્રદર્શન કરીને લોકોના દિલ જીત્યા છે અને દેશને ગૌરવ અપાવ્યું છે. આર માધવનના પુત્ર […]