રોકાણ કરવાની ગણતરી છે? તો સોનામાં કરો – આ પ્રકારે થશે ફાયદા
સોનાને લઈને એવું કહેવામાં આવે છે કે તે સુખનું સાથી અને દુઃખનું ભાથું. સુખના સમયમાં તે ખુશીમાં વધારો કરે છે કે ખરાબ સમયમાં તે સાથી બને છે. એટલે સામાન્ય રીતે એવું કહેવાય કે સોનું જો વસાવેલું હોય તો સંકટ સમયમાં પણ તે અનેક રીતે મદદરૂપ બની શકે છે. આજના સમયમાં લોકો શેયર્સ, પ્રોપર્ટી અને અન્ય […]


