અમદાવાદઃ એરપોર્ટના બાથરૂમમાંથી 116 ગ્રામ સોનુ બિનવારસી હાલતમાં મળ્યું
અમદાવાદઃ શહેરમાં એર ટ્રાફિકથી ધમધમતા અમદાવાદ એરપોર્ટ ઉપર દરરોજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. એટલું જ નહીં સોનાની દાણચોરી કરનારાઓમાં પણ અમદાવાદ એરપોર્ટ હોટસ્પોટ બન્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. દરમિયાન એરપોર્ટના બાથરૂમમાંથી 116 ગ્રામ સોનું બિનવારશી હાલતમાં મળી આવ્યું હતું. તાજેતરમાં જ એરપોર્ટના ટોયલેટમાંથી 800 ગ્રામ સોનુ મળી આવ્યું હતું. દરમિયાન ફરી એકવાર બાથરૂમમાંથી 116 […]