1. Home
  2. Tag "golden bridge"

ભરૂચના નર્મદા નદી પરના ઐતિહાસિક ગોલ્ડન બ્રિજને વાહનો તેમજ રાહદારીઓ માટે બંધ કરાયો

ભરૂચઃ અંગ્રેજોના જમાનામાં બંધાયેલા અને વર્ષો જુના ભરૂચના ઐતિહાસિક ગોલ્ડન બ્રિજને આખરે સલામતી માટે 143 વર્ષે સેવા નિવૃત કરી દેવાયો છે.. આવરદા વટાવી ચુકેલો ગોલ્ડનબ્રિજ ગમે ત્યારે ક્ષતિગ્રસ્ત થવાની સંભવનાને લઈ વાહનો તેમજ લોકોના પ્રવેશ માટે પ્રતિબંધિત ફરમાવી દેવાયો છે. જિલ્લા કલેકટર દ્વારા આ અંગે જાહેરનામું પણ પ્રસિદ્ધ કરાયું છે. પ્રાચીન નગરી ભરૂચની ઐતિહાસિક ઓળખ […]

ભરૂચનો ગોલ્ડન બ્રિજ પર નર્મદા ભયજનક સપાટીએ પહોંચતા, બ્રિજ અવરજવર માટે બંધ કરાયો

ભરૂચઃ સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડાતા ભરૂચના  ગોલ્ડનબ્રિજ  નજીક નર્મદા નદીની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે નદીની જળ સપાટી 22 ફૂટના વોર્નિંગ લેવલને પાર થઈ છે અને હાલની જળ સપાટી ભયજનક લેવલથી માત્ર 2 ફૂટ જ દુર છે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ  જાહેર કરવામાં આવ્યું છે લોકોને નદી કિનારે ન જવા અપીલ […]

ભરૂચનો ગોલ્ડબ્રિજ 140 વર્ષથી છે અડીખમ, 16મી મે 1881એ બ્રિજ ઉપર વાહન વ્યવહાર કરાયો હતો શરૂ

અમદાવાદઃ ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વિકાસ થયો છે અને સ્થળોએ ફ્લાયઓવર બ્રિજ બની રહ્યાં છે. તેમજ નદી અને કેનાલો ઉપર પુલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જો કે, કેટલાક કોન્ટ્રાક્ટર હલકી ગુણવત્તાનું મટેરિયાલ વાપરતા હોવાની ફરિયાદો ઉછી છે. જો કે, ગુજરાતમાં સવા સો વર્ષથી વધુ જૂનો બ્રિજ આજે પણ અડીખમ છે. ભરૂચના ગોલ્ડબ્રિજને 16મી મે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code