અભિનેત્રી મંજૂ સિંહનું નિધન,ગોલમાલ સહિત અનેક ફિલ્મોમાં કર્યું હતું કામ
અભિનેત્રી મંજૂ સિંહનું નિધન થયું 74 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ ગોલમાલ સહિત અનેક ફિલ્મોમાં કર્યું હતું કામ મુંબઈ:હિન્દી સિનેમામાંથી ફરી એકવાર દુખદ સમાચાર સામે આવ્યા છે.ટીવી શો નિર્માતા અને હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી મંજુ સિંહનું 74 વર્ષની વયે નિધન થયું છે. એક્ટ્રેસે અમોલ પાલેકરની ફિલ્મ ‘ગોલમાલ’થી દર્શકોમાં ખાસ ઓળખ મેળવી હતી.વર્ષ 1979માં આવેલી આ […]