સુરતમાં પોસ્ટની રેલ ગતિ શક્તિ કાર્ગો સેવાને મળ્યો સારો પ્રતિસાદ, 1200 ટન પાર્સલો મોકલાયાં
સુરતઃ શહેરમાં ટેક્સટાઈલ ઉદ્યોગ અનેક લોકોને રોજગારી આપી રહ્યો છે. શહેરની અનેક કાપડ મિલો-પાવરલૂમ દ્વારા સાડીઓ સહિત તૈયાર કરાતા કાપડના પાર્સલોને દેશભરના શહેરોમાં મોકલવામાં આવે છે. હવે તો પરપ્રાંતના વેપારીઓ ઓનલાઈન ઓર્ડર આપીને કાપડ મંગાવી રહ્યા છે. ત્યારે શહેરના વેપારીઓને અન્ય શહેરોમાં પાર્સલો મોકલવામાં મુશ્કેલી પડતી હતી, આથી પોસ્ટ અને રેલવે વિભાગ દ્વારા રેલ ગતિ […]