મહાભારતમાં શકુની મામાનું પાત્ર ભજવીને ખ્યાતિ મેળવનાર ગૂફી પેન્ટલનું લાંબી બીમારી બાદ નિધન
મુંબઈ : પ્રખ્યાત ટીવી સીરિયલ મહાભારતમાં શકુની મામાનો રોલ કરનાર ગૂફી પેન્ટલ હવે આ દુનિયામાં નથી રહ્યા. ગૂફી પેન્ટલને થોડા દિવસો પહેલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વચ્ચે સમાચાર આવ્યા હતા કે તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. પરંતુ અચાનક તબિયત બગડતા તેમનું મૃત્યુ થયું છે. એવું માનવામાં આવે છે કે અભિનેતાનું મૃત્યુ તેના હૃદયની […]