1. Home
  2. Tag "Google"

ઇન્ટરનેટ પર શું-શું થાય છે 1 મિનિટમાં? 18 કરોડ ઇમેલ, 38 લાખ ગૂગલ સર્ચ અને બીજુ ઘણુ બધુ

ઇન્ટરનેટમાં 1 1 મિનિટમાં શું શું થાય છે ઇ-મેલમાં એક મિનિટમાં 18 કરોડ ખાનગી અને ઔપચારિક મેલ મોકલાય છે વોટ્સએપ પર 1 મિનિટમાં લગભગ 5 કરોડ મેસેજ મોકલી શકાય છે નવી દિલ્હી: આજના સમયમાં કદાચ સ્માર્ટફોન વિનાનું જીવન અવાસ્તવિક અને શૂન્ય જેવું લાગે. આપણે રોજિંદા જીવનમાં એક મિનિટ પણ સ્માર્ટફોન વગર પોતાની જાતને કલ્પી નથી […]

ગૂગલનું નવું ફિચર, હવે સર્ચ હિસ્ટ્રી ઑટો ડિલીટ થઇ જશે

ગૂગલ સર્ચ ઑપ્શનમાં આવ્યું નવું અપડેટ છેલ્લી 15 મિનિટની સર્ચ હિસ્ટ્રીને ઑટો ડિલીટ કરી શકાશે હવે યૂઝર્સે મેન્યુઅલી સર્ચ હિસ્ટ્રી ડિલીટ નહીં કરવી પડે નવી દિલ્હી: ગૂગલ સર્ચ ઑપ્શનમાં પણ સમયાંતરે નવા નવા ફીચર્સ જોવા મળતા હોય છે. હવે તેમાં એક નવું અપડેટ આવ્યું છે. હવે તમે માત્ર બે જ ક્લિકમાં છેલ્લી 15 મિનિટની સર્ચ […]

ગૂગલ એન્ડ્રોઇડ ફોન માટે ડિજીટલ વેક્સિન કાર્ડ લાવશે

નવી દિલ્હી: દિગ્ગજ ટેક કંપની ગૂગલ એન્ડ્રોઇડ ફોન યૂઝર માટે ડિજીટલ વેક્સિન કાર્ડ લાવવાની તૈયારી કરી રહ્યું છે. યૂઝર તેમના ફોન પર વેક્સિનેશન અથવા કોવિડ-19ના સ્ટેટસને સ્ટોર કરી શકશે અને ગમે ત્યારે એક્સેસ પણ કરી શકશે. જ્યાં સુધી સરકારી સંસ્થા ગૂગલના નવા ટૂલ પર યૂઝરના રેકોર્ડ્સને ડિજીટલ રૂપે સામેલ કરતું રહેશે. અમેરિકામાં ગૂગલનું આ ફીચર […]

ડિજિટલ પ્લેટફોર્મ પર મહિલાઓને મળશે વધારે સુરક્ષા: ગૂગલ, ફેસબૂક અને ટ્વિટર જેવી કંપનીઓની કંઇક આ રીતે તૈયારીઓ

મહિલાઓને વધારે સુરક્ષિત કરવામાં આવશે ડિજિટલ પ્લેટફોર્મ પર મહિલા થશે સુરક્ષિત મોટી કંપનીઓની કંઇક આ રીતે તૈયારી દિલ્હી : છેલ્લા કેટલાક વર્ષોમાં માત્ર ભારતમાં જ નહી પરંતુ વિશ્વના અનેક દેશોમાં મહિલા વિરુદ્ધ ડિજિટલ પ્લેટફોર્મ પર અણબનાવો બને છે. આવા સમયમાં સૌથો મોટો પડકાર તે કંપનીઓ માટે છે જે કંપનીના માધ્યમ દ્વારા ગઠિયા લોકો મહિલા સાથે […]

શું તમે પણ ગૂગલની આ સેવાનો કરો છો ઉપયોગ? તો રહો સાવધ, ગૂગલ સાંભળે છે તમારી વાત

જો તમે પણ ગૂગલની આ સેવાનો ઉપયોગ કરો છો તો રહો સાવધ ઓકે, ગૂગલની સેવા દરમિયાન ગૂગલના કર્મચારીઓ તમારો અવાજ સાંભળે છે ગૂગલના પ્રતિનિધિઓએ આઇટી સંબંધિત પાર્લામેન્ટ્રી સ્ટેન્ડિંગ કમિટીમાં આ સ્વીકાર્યું છે નવી દિલ્હી: આજે સમગ્ર વિશ્વની જાણકારી માત્ર એક ફિંગર ટીપથી તમને ગૂગલના માધ્યમથી મળી રહે છે. કોઇપણ પ્રકારની જાણકારી મેળવવા માટે મોટા ભાગે […]

ગૂગલે લોન્ચ કર્યું નવું ટૂલ, જરૂરિયાતમંદોને ખોરાક શોધવામાં મળશે મદદ

ગૂગલે લોન્ચ કર્યું નવું ટૂલ જરૂરિયાતમંદોને ખોરાક શોધવામાં મળશે મદદ ગૂગલ ઘણાં નોન-પ્રોફિટ ગ્રુપ્સ સાથે કરી રહ્યું છે કામ મુંબઈ : સર્ચ એન્જિન કંપની ગૂગલે નવી વેબસાઇટની જાહેરાત કરી છે. ગૂગલની આ નવી વેબસાઇટ ફૂડ ઇનસિક્યોરિટીનો સામનો કરી રહેલા લોકોને મદદ કરશે. આ કંપનીએ Find Food Support નામ આપ્યું છે. તેમાં ફૂડ લોકેટર ટૂલ આપવામાં […]

ફેસબૂક-ગૂગલને ભારતના IT નિયમોનો પાલન કરવાનો સંસદીય સમિતિનો નિર્દેશ

સંસદીય સમિતિની બેઠકમાં ગૂગલ અને ફેસબૂકના અધિકારીઓ રહ્યા હાજર ગૂગલ-ફેસબૂકના અધિકારીઓને ભારતના IT નિયમોનું પાલન કરવાનો અપાયો નિર્દેશ ગૂગલ અને ફેસબુકે પણ સંસદીય સમિતિ સમક્ષ પોતાનો જવાબ રજૂ કર્યો નવી દિલ્હી: નવા આઇટી નિયમોને લઇને ભારત સરકાર અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ વચ્ચે વિવાદ સતત ચાલી રહ્યો છે. આ વચ્ચે સૂચના તેમજ ટેક્નોલોજી મંત્રાલયે સંસદની સ્થાયી […]

ફેસબૂક અને ગૂગલ સંસદીય સમિતિ સામે આ વિષય પર પોતાના વિચારો રજૂ કરશે

ટ્વિટર બાદ હવે Facebook અને Googleનો વારો આ માટે સંસદીય સમિતિએ બોલાવી બેઠક સોશિયલ મીડિયાના દૂરુપયોગને અટકાવવા માટે ફેસબૂક-ગૂગલના વિચારો સંસદ સાંભળશે નવી દિલ્હી: ટ્વિટર બાદ હવે ફેસબૂક અને ગૂગલનો વારો છે. આવતીકાલે થનારી બેઠકમાં નાગરિકોની સુરક્ષા અને સોશિયલ ઑનલાઇન ન્યૂઝ મીડિયા પ્લેટફોર્મના ખોટા ઉપયોગને રોકવાને લઇને ફેસબૂક અને ગૂગલ ઇન્ડિયાના વિચાર સંસદ સાંભળશે. પ્રાપ્ત […]

જીયો અને ગૂગલ ભારતમાં વિશ્વનો સૌથી સસ્તો સ્માર્ટફોન કરશે લૉન્ચ, રિલાયન્સ AGMમાં કરાઇ જાહેરાત

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની AGM યોજાઇ ગૂગલ-જીયો ભારતમાં વિશ્વનો સૌથી સસ્તો સ્માર્ટફોન લોન્ચ કરશે કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ કરી જાહેરાત નવી દિલ્હી: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની આજે સામાન્ય વાર્ષિક સભા (AGM) યોજાઇ હતી. આ એજીએમમાં ચેરમેન મુકેશ અંબાણીએ રિલાયન્સ જીયો અને ગૂગલની પાર્ટનરશિપનું એલાન કર્યું હતું. એજીએમ દરમિયાન મુકેશ અંબાણીએ વધુમાં કહ્યું હતું કે, આગામી દિવસોમાં જીયો અને ગૂગલ […]

ગૂગલે ડૂડલ બનાવીને આપી ફાધર્સ-ડેની શુભકામના, વાંચો શું છે આ દિવસનો ઈતિહાસ

ગૂગલે ફાધર્સ-ડે પર આપી લોકોને શુભકામના ખાસ પ્રકારનું ડૂડલ બનાવીને આપી શુભકામના વાંચો આ દિવસની રસપ્રદ વાતો આજે ફાધર્સ ડે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવી રહ્યો છે. કોરોના યુગમાં તેની ઉજવણી કરવાની શૈલી ભલે જુદી હોઈ શકે, પરંતુ આ વિશેષ પ્રસંગને ધ્યાનમાં રાખીને ગૂગલે તમામ પિતા માટે એક ખાસ ડૂડલ બનાવ્યું છે. ફાધર્સ ડે પર બનેલું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code