1. Home
  2. Tag "Google"

ગૂગલે ડૂડલના માધ્યમથી કોરોના વોરીયર્સનો માન્યો આભાર

ગૂગલે વૈજ્ઞાનિકોને આપ્યું પોતાનું દિલ ડૂડલ દ્વારા કોરોના વોરીયર્સનો માન્યો આભાર લોકોને ગૂગલનો આ અંદાજ ખુબ પસંદ આવ્યો દિલ્હીઃ દુનિયાભરમાં કોરોના વાયરસનો કહેર ઝડપથી વધી રહ્યો છે.જો કે, તેની વેક્સીન આવી ગઈ છે.પરંતુ આ જીવલેણ વાયરસના કેસ દિવસે ને દિવસે ઝડપથી વધી રહ્યા છે. આવા વિકટ સમયમાં, દુનિયાભરના ડોકટરો,મેડીકલ સ્ટાફ અને વૈજ્ઞાનિકો દિવસ-રાત લોકોને બચાવવામાં […]

2020માં ગુગલના સીઈઓ સુંદર પિચાઇએ આટલા કરોડો કમાવ્યા, તમે પણ જાણીને ચોંકી જશો

ગૂગલના સીઇઓ એ કરી ધરખમ કમાણી સુંદર પિચાઈએ આટલા રૂપિયા કમાવ્યા જાણીને રહી જશે આંખો ખુલ્લી દિલ્હી:સુંદર પિચાઈએ ડીસેમ્બર 2019 માં પ્રમોશન મળતા જ ગુગલની જ કંપની Alphabet Incમાં CEO બની ગયા હતા. જ્યારે એક તરફ તેનો પદ ભાર વધ્યો ત્યાં બીજી તરફ તે પદના હિસાબે સેલેરી પણ વધી ગઈ. શું તમે જાણો છો કે, […]

ગૂગલનું નવું ફીચર : ડ્રાઇવિંગ કરતી વખતે કોલ-મેસેજ કરવો બનશે સરળ

ગૂગલનું નવું ફીચર આવ્યું ભારતમાં ડ્રાઇવિંગ કરતી વખતે કોલ-મેસેજ કરવો બનશે સરળ આ ફીચર પહેલા યુ.એસ માટે હતું ઉપલબ્ધ બેંગલુરુ:ડ્રાઇવિંગ કરતી વખતે કોઈને મેસેજ અથવા કોલ કરવો એ ખૂબ જોખમી છે. જો કે,દુનિયાભરના ઘણા લોકો આ કરે છે અને પોતાનું અને અન્ય લોકોનું જીવન જોખમમાં મૂકે છે. ગૂગલ હવે એક ફીચર લઈને આવ્યું  છે, જે […]

ગૂગલની ડેવલપર કૉન્ફરન્સ આ વર્ષે 18મેથી યોજાશે, યૂઝર્સ નિ:શુલ્ક રજિસ્ટ્રેશન કરાવી શકશે

ગૂગલે તેની ડેવલપર કોન્ફરન્સ Google I/O ની જાહેરાત કરી આ વખતે 18મેથી 30 મે સુધી વર્ચ્યુઅલ ઇવેન્ટ યોજાશે ઇવેન્ટમાં સૌની નજર એન્ડ્રોઇડ 12 પર રહેશે નવી દિલ્હી: ગૂગલે આ વર્ષની તેની ડેવલપર કોન્ફરન્સ Google I/Oની જાહેરાત કરી દીધી છે. કંપની દર વર્ષે આ કોન્ફરન્સ યોજી સોફ્ટવેર રજૂ કરે છે. કોરોના મહામારીને કારણે આ વખતે 18મેથી […]

Google એ માસ્ક વાળુ ‘ડૂડલ’ બનાવ્યું – કોરોના મહામારીથી બચવાનો આપ્યો સંદેશ

ગૂગલ દરેક વખતે થીમ પ્રમાણે ડૂડલ બનાવે છે ગૂગલે માસ્કવાળું બનાવ્યું ડૂડલ દિલ્હી – ગૂગલ પોતના ખાસ ડૂડલ દ્રારા કોરોના યોદ્ધાઓનું અભિવાદન કરે છે, તો ક્યારેક ખાસ દિવસની શુભેચ્છાઓ પાઠવે છે,તો ક્યારેક ડૂડલ થકી મહાન હસ્તીઓનો આલેખ કરે છે, ત્યારે ફરી એક વખત કોરોના મહામારી સામે લોકોને જાગૃત કરવા માટે આજરોજ મંગળવારે ગૂગલે ખાસ પ્રકારનું […]

ગૂગલ-ફેસબૂક ન્યૂઝ મીડિયાને રેવેન્યૂનો હિસ્સો આપે તેવો કાયદો બનાવવા BJP સાંસદ સુશીલ કુમારની માંગ

બીજેપીના રાજ્યસભા સાંસદ સુશીલ કુમારે કેન્દ્ર સરકારને કરી અપીલ ગૂગલ અને ફેસબૂક ન્યૂઝ મીડિયાને રેવેન્યૂનો હિસ્સો આપે તેવી કરી અપીલ ન્યૂઝ મીડિયાને ગૂગલ-યૂટ્યૂબ જેવી કંપનીઓને કારણે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે નવી દિલ્હી: બીજેપીના રાજ્યસભા સાંસદ સુશીલ કુમાર મોદીએ કેન્દ્ર સરકારને ઓસ્ટ્રેલિયાના ન્યૂઝ મીડિયા બાર્ગેનિંગ કોડની જેમ જ કાયદો બનાવાની અપીલ કરી છે. જેથી […]

યુ-ટ્યુબર્સની કમાણી પર હવે ગૂગલ વસૂલશે ટેક્સ, અમેરિકન વ્યૂઅર્સ હશે તો ટેક્સ અમલી થશે

હવે યુ-ટ્યુબ કન્ટેન્ટ દ્વારા કમાણી કરતા લોકો પાસેથી ટેક્સની થશે વસૂલાત ગૂગલ યુ-ટ્યુબ કન્ટેન્ટ બનાવનારાઓ પાસેથી પ્રતિ માસ 24 થી 30 ટકાનો ટેક્સ વસૂલશે કન્ટેન્ટ દ્વારા થતી કુલ આવકમાંથી 24 ટકા ટેક્સ તરીકે કપાઇ જશે નવી દિલ્હી: વિશ્વની દિગ્ગજ કંપની ગૂગલે હવે યૂ-ટ્યુબ કન્ટેન્ટ દ્વારા કમાણી કરનારા લોકોને સકંજામાં લીધા છે. ગૂગલે હવે જાહેરાત કરી […]

ગૂગલ ટૂંક સમયમાં તેની આ સર્વિસ કરશે બંધ, બેક અપ લઇ લેજો નહીંતર નહીં મળે ડેટા પરત

ગૂગલ ટૂંક સમયમાં તેની પ્લે મ્યૂઝિક સર્વિસને કરશે બંધ તમારે પણ તમારા ડેટા હોય તો એપમાંથી લઇ લેવા પડશે તમે અહીંયા દર્શાવેલી રીતથી ડેટાનું બેક અપ લઇ શકો છો કેલિફોર્નિયા: ગૂગલ ટૂંક સમયમાં તેની એક સર્વિસ બંધ કરવા જઇ રહી છે અને અહીંયા મહત્વની વાત એ છે કે ગૂગલ આ સર્વિસનો બધો ડેટા ડિલીટ કરાવી […]

ગૂગલ ભારતની કંપનીઓમાં કરશે રૂ.109 કરોડનું કરશે રોકાણ

ટેક જાયન્ટ ગૂગલે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે ગૂગલ આર્થિક તંગીનો સામનો કરી રહેલા લેટિન અમેરિકાની નાની કંપનીઓમાં રોકાણ કરશે આ હેઠળ ગુગલ ભારતીય કંપનીઓમાં 109 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કરશે કેલિફોર્નિયા: ટેક જાયન્ટ ગૂગલે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. કોરોના વાયરસને કારણે આર્થિક તંગીનો સામનો કરી રહેલા લેટિન અમેરિકા અને એશિયાની નાની અને મધ્યમ કદની કંપનીઓમાં ગૂગલ […]

ફ્રાંસના 121 સમાચાર પત્રોને હવે ગૂગલે ચૂકવવા પડશે કુલ 551 કરોડ રુપિયા -જાણો શું છે મામલો

ગૂગલ ફ્રાંસના સમાચાર પર્તોને કરોડો રુપિયા ચૂકવશે ફ્રાંસના કાયદા હેઠળ ગૂગલે ચૂકવણી કરવી જ પડશે દિલ્હી- ગૂગલ કે જે હંમેશા ખૂબ ચર્ચામાં રહે છે, પોતાના પ્લેટફોર્મ પર ન્યુઝ વેબસાઇટ્સના સમાચારો દર્શાવી લાખો કરોડોની જાહેરાતો કમાતા ગૂગલે હવે ફ્રાંસના 121 સમાચાર પત્રોને કુલ મળીને 551 કરોડ રપિયા ચૂકવવા પડશે. ગૂગલે નવા ફ્રેન્ચ કાયદા હેઠળ ગયા મહિને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code