1. Home
  2. Tag "Google"

પીએમ મોદી પર વાંધાજનક ગીતના વિવાદને લઈને ગૂગલના સીઈઓ સહીતના 18 લોકો સામે વારાણસીમાં ફરીયાદ નોંધાઈ 

વારાણસીમાંમ સુંજર પિચાઈ સહીત 18 લોકો સામે કેસ દાખલ પીેમ મોદી પર વાંધાજનક સોંગ્સ બનાવવાને લઈને વિવાદ દિલ્હીઃ-ગૂગલના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર  સુંદર પિચાઇ, ગાયક વિશાલ ગાઝીપુરી અને સપના બૌદ્ધ સિંગર સહિત 18 લોકો વિરુદ્ધ વારાણસીના ભેલુપુર પોલીસ સ્ટેશનમાં ગુનાહિત કાવતરા અને ધાકધમકી સહિતના આરોપ લગાવીને  કેસ નોંધવામાં આવ્યો છે. વારાણસીના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ -3 […]

દિલ્હી પોલીસે ગૂગલને નોટીસ ફટકારી- ટૂલકિટ દસ્તાદેવ અપલોડ કરનાર અંગે જવાબ માંગ્યો

દિલ્હી પોસીલે માંગ્યો ગૂગલ પાસે જવાબ ટૂલકિટ દસ્તાવેજ બાબતનો મામલો દિલ્હીઃ-દિલ્હી પોલીસના સાયબર સેલ દ્વારા ગુગલ મામલે કેસ નોંધવામાં આવ્યો હતો. ટૂલકિટના મામલે દિલ્હી પોલીસે ગુગલને નોટિસ ફટકારી છે. નોટિસ દ્વારા પોલીસે ગુગલને સવાલ કર્યો છે કે આ દસ્તાવેજો ક્યાંથી અપલોડ કરવામાં આવ્યા છે અને તેની પાછળ કોણ સામેલ છે. ટૂલકીટ કેસમાં દિલ્હી પોલીસે ગૂગલને […]

ગૂગલે વધુ 100 પર્સનલ લોન એપ્સને ગૂગલ પ્લે સ્ટોર પરથી હટાવી

ગૂગલે ફરી ઇન્સ્ટન્ટ લોન આપતી ડિજીટલ લોન એપ સામે કરી કાર્યવાહી ગૂગલે ગૂગલ પ્લે સ્ટોર પરથી 100 જેટલી ડિજીટલ લોન એપ હટાવી આ ડિજીટલ લોન એપ્સ નિયમોનું પણ કરી રહી હતી ઉલ્લંઘન નવી દિલ્હી: ઇન્સ્ટન્ટ લોન આપીને લોકો પાસેથી બાદમાં ઉંચુ વ્યાજ વસૂલતી 100 જેટલી ડિજીટલ લોન એપ્સને ગૂગલે તેના ગૂગલ પ્લે સ્ટોર પ્લેટફોર્મ પરથી […]

ગૂગલ પર વ્હોટ્સએપ ચેટ લીક – પ્રાઈવેટ વાતો જાહેર થવાની વાતથી વ્હોટ્સએપ વિવાદમાં

ગૂગલ પર વ્હોટ્સઅપ ચેટ લીક હવે તમારી પ્રાઈવેટ વાતો થશે જાહેર વ્હોટ્સએપ વિવાદમાં સપડાયું દિલ્હીઃ-છેલ્લા ઘણા દિવસોથી વ્હોટ્સએપને લઈને ચર્ચાઓ ચાલી રહી છે,ફેસબુકની માલિકીની વ્હોટ્સએપ  તેની નવી સેવાની શરતો અંગેના વિવાદથી ઘેરાયેલી છે, આ દરમિયાન વ્હોટ્સએપ વિવાદમાં સપડાયું છે. ગૂગલ પર વોટ્સએપ ગ્રુપના મેસેજીસ લીક ​​થયા છે. આવી સ્થિતિમાં, ગૂગલ પર વ્હોટ્સએપ ગૃપને શોધીને, તમે […]

‘ગૂગલ’ના કર્મીઓએ ખાનગી રીતે કરી યૂનિયનની રચના

ગૂગલ એ કરી ખાનગી રીતે યૂનિયનની રચના કર્મીઓના પગાર, વર્ક કલ્ચર અંગે રાખશે ધ્યાન દિલ્હીઃ-વિશ્વની ટોપ ટેક કંપનીઓમાં જાણીતી કંપની ગૂગલના કર્મચારીઓએક યૂનિયનની રચના કરી છે. આ યુનિયન  કર્મીઓના સારા પગાર, નોકરીની સુવિધાઓ અને કર્મચારીઓના સારી વર્ક કલ્ચર માટે કામ કરશે. ગૂગલના 225 એન્જિનિયર કર્મીઓએ સન ફ્રાન્સિસ્કોમાં કર્મચારી યૂનિયન બનાવ્યું છે. અમેરિકાના ટેક ઉદ્યોગમાં આવું […]

ટેક દિગ્ગજ એપલ હવે બેટરી આધારિત કારનું કરશે નિર્માણ, ગૂગલને આપશે ટક્કર

અમેરિકી ટેક્નોલોજી દિગ્ગજ એપલ હવે કાર નિર્માણ ક્ષેત્રે ગૂગલને આપશે ટક્કર હવે એપલ વર્ષ 2024 સુધીમાં કારનું ઉત્પાદન કરે તેવી શક્યતા આ પેસેન્જર કાર એડવાન્સ્ડ બેટરી ટેક્નોલોજી પર આધારિત હશે કેલિફોર્નિયા: અમેરિકી ટેક્નોલોજી દિગ્ગજ એપલ મોટા ભાગના ક્ષેત્રમાં તેના હરીફ ગૂગલને ટક્કર આપવાની તૈયારીઓ કરી રહી છે. હવે એપલ વર્ષ 2024 સુધીમાં કારનું ઉત્પાદન શરૂ […]

અમેરિકાના 38 રાજ્યોએ આ મુદ્દે ગૂગલ સામે કર્યો કેસ

અમેરિકાના 38 રાજ્યોએ ગૂગલ સામે ગંભીર આરોપ લગાવીને કોર્ટમાં કેસ દાખલ કર્યો ગૂગલે ઑનલાઇન માર્કેટમાં મોનોપોલી સર્જી હોવાનો આ રાજ્યોએ લગાવ્યો આરોપ આ સંયુક્ત અરજીની સુનાવણી વોશિંગ્ટનની કોર્ટમાં થશે વોશિંગ્ટન: અમેરિકાના 38 રાજ્યોએ ગૂગલ સામે ગંભીર આરોપ લગાવીને કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. ફેસબૂક સાથે મળીને ગૂગલે ઑનલાઇન જાહેરાતોના માર્કેટમાં મોનોપોલી સર્જી હોવાનો આરોપ આ […]

તો બંધ થઇ શકે છે તમારું GMAIL એકાઉન્ટ, જાણો શું છે સમગ્ર મામલો

જીમેલ યૂઝર્સ માટે મહત્વના સમાચાર ગૂગલની નવી પોલિસી અનુસાર તમારે નિયમિતપણે જીમેલ અને સંલગ્ન સેવાઓનો ઉપયોગ કરવો પડશે અન્યથા આપના તમામ ઇનએક્ટિવ એકાઉન્ટ 1 જૂન, 2021થી બંધ થઇ જશે કેલિફોર્નિયા: જીમેલ યૂઝર્સ માટે મહત્વના સમાચાર છે. તમારું જીમેલ એકાઉન્ટ બંધ થઇ શકે છે. જો તમારે જીમેલ ઉપરાંત ગૂગલ ડ્રાઇવ અને ગૂગલ ફોટો જેવી સેવાઓનો ઉપયોગ […]

ગૂગલને ઝટકો: US જસ્ટિસ ડિપાર્ટમેન્ટએ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ગૂગલ પર કર્યો કેસ

ગૂગલને લાગ્યો જોરદારનો ઝટકો નિયમોના ઉલ્લંઘનનો મામલો યુ.એસ. જસ્ટિસ ડિપાર્ટમેન્ટએ દાખલ કર્યો કેસ નવી દિલ્લી: અમેરિકી સરકારે દિગ્ગજ આઇટી કંપની ગૂગલને મોટો ઝટકો આપ્યો છે. યુ.એસ. ન્યાય વિભાગે ગૂગલ સામે કેસ દાખલ કર્યો છે. જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, ગૂગલ ઓનલાઇન સર્ચમાં પોતાના વર્ચસ્વને સ્પર્ધા અને ગ્રાહક હિતોને નુકસાન પહોંચાડવા માટે દુરૂપયોગ કરી રહ્યું […]

ગૂગલે ઇમેઇલ સર્વિસ Gmailના લોગોમાં કર્યો મોટો બદલાવ

Gmail ના લોગોમાં થયો ફેરફાર લૂક થયો કલરફૂલ અને મોર્ડન લોગોમાંથી ગાયબ થયું ઇનવેલપ મુંબઈ: ગૂગલે ઇમેઇલ સર્વિસ Gmail ના લોગોમાં મોટો ફેરફાર કર્યો છે.અને તેમાં દેખાતા આઇકોનિક ઇનવેલપને હટાવી દેવામાં આવ્યો છે. હવે Gmail યુઝર્સને Gmail ના લોગોમાં ફક્ત M શબ્દ દેખાશે, જે લાલ, વાદળી, લીલો અને પીળો જેવા ટ્રેડમાર્ક કલરમાં છે. ટૂંક સમયમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code