1. Home
  2. Tag "Google"

ફાધર્સ ડે પર ગૂગલે બનાવ્યું ખાસ ડૂડલ,જાણો આ ખાસ દિવસ વિશે 

આજે છે ફાધર્સ ડે ગૂગલે બનાવ્યું ખાસ ડૂડલ જાણો આ ખાસ દિવસ વિશે ફાધર્સ ડે વિશ્વના ઘણા ભાગોમાં જૂનના ત્રીજા રવિવારે ઉજવવામાં આવે છે.આ વર્ષે ફાધર્સ ડેની ઉજવણી 19મી જૂને એટલે કે આજે થઇ રહી છે.ફાધર્સ ડેની ઉજવણી લગભગ 100 વર્ષ પહેલા અમેરિકામાં શરૂ થઈ હતી.સર્ચ એન્જિન ગૂગલે પણ તેના નવા ડૂડલ દ્વારા ફાધર્સ ડેના […]

ગૂગલમાં તમારી અંગત માહિતી સેવ થયેલી છે? તો આ રીતે તેને કરો ડિલીટ

ગૂગલને લઈને એવું લોકો માને છે કે કોઈ પણ પ્રકારની માહિતી જરૂર હોય તો તેને ગૂગલ પર સર્ચ કરીને મેળવી શકાય છે, તે વાતની પણ લગભગ મોટાભાગના લોકોને જાણ હશે કે ગૂગલમાં જે પણ વસ્તુને સર્ચ કરવામાં આવે છે તેને ગૂગલ સેવ કરી લે છે અને તેને રેકોર્ડ પણ કરી લેવામાં આવે છે. તો આ […]

ગૂગલે ડૂડલ બનાવીને Stefania Maracineanuને તેમની 140મી જન્મજયંતિ પર યાદ કર્યા

Stefania Maracineanuની 140મી જન્મજયંતિ ગૂગલે ડૂડલ બનાવીને તેમને યાદ કર્યા રેડિયોએક્ટિવિટીની શોધમાં રહ્યો મોટો ફાળો દિલ્લી: સર્ચ એન્જીન ગૂગલે આજરોજ ડૂડલ બનાવીને Stefania Maracineanu ને તેમની 140મી જન્મજયંતિ પર યાદ કર્યા છે.Stefania Maracineanu એક ભૌતિકશાસ્ત્રી હતા જેમણે રેડિયોએક્ટિવિટીની શોધ અને સંશોધનમાં મોટો ફાળો આપ્યો હતો. 1910માં Stefania Maracineanu ભૌતિક અને રાસાયણિક વિજ્ઞાનમાં સ્નાતક થયા.તેણીએ બુખારેસ્ટની […]

ગૂગલે ડૂડલ બનાવીને એસ્પ્રેસો મશીનના શોધક એન્જેલો મોરિયોનડોને તેમની 171મી જન્મજયંતિ નિમિત્તે યાદ કર્યા

6 જૂન 1851 ના રોજ થયો હતો એન્જેલો મોરિયોનડોનો જન્મ એન્જેલોએ એસ્પ્રેસો મશીનનો કર્યો હતો આવિષ્કાર 171 મી જન્મજયંતિએ ગૂગલે ડૂડલ બનાવીને કર્યા યાદ દુનિયાના દરેક ખૂણે તમને કોફી પ્રેમીઓ મળી જશે.આમાંના કેટલાક કોફી પ્રેમીઓ હશે જેઓ એસ્પ્રેસોને પસંદ કરે છે, પરંતુ શું તમે જાણો છો કે એસ્પ્રેસો મશીનનો ગોડફાધર કોણ છે? સર્ચ એન્જિન ગૂગલે […]

ગૂગલે ભારતના મહાન ગણિતશાસ્ત્રી અને સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રના વૈજ્ઞાનિકને ડૂડલ દ્વારા શ્રદ્ધાંજલિ આપી

સર્ચ એન્જિન ગૂગલે આજે ભારતના મહાન ગણિતશાસ્ત્રી અને સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રના વૈજ્ઞાનિકને ડૂડલ દ્વારા શ્રદ્ધાંજલિ આપી છે.1924 માં, આજ દિવસે તેમણે અલ્બર્ટ આઈન્સ્ટાઈનને ક્વોન્ટમ ફોર્મ્યુલેશન્સ મોકલ્યા, જે ક્વોન્ટમ મિકેનિક્સમાં મહત્વપૂર્ણ શોધ તરીકે ઓળખાય છે. ગૂગલે આજે સત્યેન્દ્ર નાથ બોઝ અને ‘બોઝ-આઈન્સ્ટાઈન કન્ડેન્સેટ’માં તેમના યોગદાનની ઉજવણી કરવા માટે એક ડૂડલ બનાવ્યું છે. મહાન ભારતીય વૈજ્ઞાનિક સત્યેન્દ્ર નાથ […]

હવે ગૂગલમાં વોઈસ આસિસ્ટન્ટ વધારે સ્માર્ટ થશે

ગૂગલમાં રોજ લોકો દ્વારા હજારો પ્રકારની માહિતી મેળવવામાં આવે છે. કેટલાક લોકો માહિતી માટે જાણકારીનો વિષય ટાઈપ કરતા હોય છે તો કેટલાક લોકો માહિતીના વિષયને મોબાઈલમાં બોલતા હોય છે અને તેનાથી જાણકારી મેળવતા હોય છે. જે લોકો આ સુવિધાનો ઉપયોગ કરે છે તે લોકોને હવે વધારે સુવિધા મળશે, કારણ કે ગૂગલમાં હવે નવું ફીચર આવી […]

કુસ્તીબાજ ‘ગામા પહેલવાન’ ની 144 મી જન્મજયંતિ પર ગૂગલે બનાવ્યું ડૂડ્લ

કુસ્તીબાજ ‘ગામા પહેલવાન’ ની જન્મજયંતિ 144 મી જન્મજયંતિ પર ગૂગલે બનાવ્યું ડૂડ્લ અહીં જાણો જીવન, કરિયર, ડાયટ અને વર્કઆઉટ વિશે ભારતમાં એક કરતા વધારે રેસલર થયા છે, જેમણે દુનિયામાં દેશનું નામ રોશન કર્યું અને ઘણું નામ કમાવ્યું. આવા જ એક કુસ્તીબાજનું નામ હતું ‘ગામા પહેલવાન’. તેઓ ‘ધ ગ્રેટ ગામા’ અને રૂસ્તમ-એ-હિંદ તરીકે પણ જાણીતા હતા.આજે […]

ગૂગલે ટ્રાન્સલેટ માટે વધુ 8 ભારતીય ભાષાઓ ઉમેરી,સંસ્કૃત-ભોજપુરીનું પણ કરી શકશો અનુવાદ

ગૂગલે ટ્રાન્સલેટ માટે વધુ 8 ભારતીય ભાષાઓ ઉમેરી સંસ્કૃત અને ભોજપુરીનું પણ કરી શકશો અનુવાદ ગૂગલ ટ્રાન્સલેટ પર કુલ સંખ્યા થઇ 19 હવે ગૂગલ ટ્રાન્સલેટ પર અનુવાદ માટે 8 વધુ ભારતીય ભાષાઓ ઉમેરવામાં આવી છે.સર્ચ એન્જિન ગૂગલે ગૂગલ ટ્રાન્સલેટમાં સંસ્કૃત સહિત આઠ ભારતીય ભાષાઓનો સમાવેશ કર્યો છે.ઈન્ટરનેટ ફર્મ તેના ઓનલાઈન ટ્રાન્સલેશન પ્લેટફોર્મમાં સતત અનેક પ્રાદેશિક […]

શું ગૂગલ પર તમારી માહિતી સ્ટોર થયેલી છે? તો હવે તેને પણ કરી શકાશે દૂર

ગૂગલ પરથી પોતાની માહિતી હટાવવી છે? તો જાણી લો આ ટ્રીક અને દૂર કરો પોતાની અંગત માહિતી અત્યારના સમયમાં મોટાભાગના લોકોનો પોતાની માહિતીને ગૂગલમાં એડ કરતા હોય છે. તે લોકો માને છે કે ગૂગલમાં પોતાની માહિતીને સ્ટોર કરીને રાખવાથી આપણી ડિલીટ થઈ ગયેલી માહિતી પણ લાંબા સમય પછી પણ મળી રહે છે. આવામાં ક્યારેક લોકો […]

ગૂગલ ક્રોમ યુઝર્સ માટે એલર્ટ ! બ્રાઉઝરમાં આવી ઘણી ખામીઓ,સિસ્ટમ થઇ શકે છે હેક

ગૂગલ ક્રોમ યુઝર્સ માટે એલર્ટ ! બ્રાઉઝરમાં આવી ઘણી ખામીઓ સિસ્ટમ થઇ શકે છે હેક ગૂગલે હાલમાં જ તેના તમામ ક્રોમ યુઝર્સ માટે એલર્ટ જાહેર કર્યું છે. ગૂગલ ક્રોમ એ વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા બ્રાઉઝર્સમાંનું એક છે. સર્ચ જાયન્ટની નવી માહિતી અનુસાર, ગૂગલ ક્રોમ યુઝર્સ જોખમમાં છે.કંપનીએ એક બ્લોગ પોસ્ટ બહાર પાડી છે,જેમાં બ્રાઉઝરમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code