1. Home
  2. Tag "Google"

ગૂગલે ટ્રાન્સલેટ માટે વધુ 8 ભારતીય ભાષાઓ ઉમેરી,સંસ્કૃત-ભોજપુરીનું પણ કરી શકશો અનુવાદ

ગૂગલે ટ્રાન્સલેટ માટે વધુ 8 ભારતીય ભાષાઓ ઉમેરી સંસ્કૃત અને ભોજપુરીનું પણ કરી શકશો અનુવાદ ગૂગલ ટ્રાન્સલેટ પર કુલ સંખ્યા થઇ 19 હવે ગૂગલ ટ્રાન્સલેટ પર અનુવાદ માટે 8 વધુ ભારતીય ભાષાઓ ઉમેરવામાં આવી છે.સર્ચ એન્જિન ગૂગલે ગૂગલ ટ્રાન્સલેટમાં સંસ્કૃત સહિત આઠ ભારતીય ભાષાઓનો સમાવેશ કર્યો છે.ઈન્ટરનેટ ફર્મ તેના ઓનલાઈન ટ્રાન્સલેશન પ્લેટફોર્મમાં સતત અનેક પ્રાદેશિક […]

શું ગૂગલ પર તમારી માહિતી સ્ટોર થયેલી છે? તો હવે તેને પણ કરી શકાશે દૂર

ગૂગલ પરથી પોતાની માહિતી હટાવવી છે? તો જાણી લો આ ટ્રીક અને દૂર કરો પોતાની અંગત માહિતી અત્યારના સમયમાં મોટાભાગના લોકોનો પોતાની માહિતીને ગૂગલમાં એડ કરતા હોય છે. તે લોકો માને છે કે ગૂગલમાં પોતાની માહિતીને સ્ટોર કરીને રાખવાથી આપણી ડિલીટ થઈ ગયેલી માહિતી પણ લાંબા સમય પછી પણ મળી રહે છે. આવામાં ક્યારેક લોકો […]

ગૂગલ ક્રોમ યુઝર્સ માટે એલર્ટ ! બ્રાઉઝરમાં આવી ઘણી ખામીઓ,સિસ્ટમ થઇ શકે છે હેક

ગૂગલ ક્રોમ યુઝર્સ માટે એલર્ટ ! બ્રાઉઝરમાં આવી ઘણી ખામીઓ સિસ્ટમ થઇ શકે છે હેક ગૂગલે હાલમાં જ તેના તમામ ક્રોમ યુઝર્સ માટે એલર્ટ જાહેર કર્યું છે. ગૂગલ ક્રોમ એ વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા બ્રાઉઝર્સમાંનું એક છે. સર્ચ જાયન્ટની નવી માહિતી અનુસાર, ગૂગલ ક્રોમ યુઝર્સ જોખમમાં છે.કંપનીએ એક બ્લોગ પોસ્ટ બહાર પાડી છે,જેમાં બ્રાઉઝરમાં […]

વિશ્વ પૃથ્વી દિવસ પર Google એ બનાવ્યું આ ખાસ ડૂડલ,અત્યાર સુધીનો સૌથી સુંદર સંદેશ

આજે વિશ્વ પૃથ્વી દિવસ Google એ બનાવ્યું ડૂડલ   અત્યાર સુધીનો સૌથી સુંદર સંદેશ ગૂગલ દરેક ખાસ પ્રસંગ પર તેના ખાસ ડૂડલને અપડેટ કરે છે અને આ ડૂડલ દ્વારા તે ખાસ સંદેશ આપવાનું પણ કામ કરે છે. આજે વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે ગૂગલે પણ એક ખાસ ડૂડલ બનાવ્યું છે અને જણાવ્યું છે કે કેવી રીતે […]

ગૂગલે આ છ એપ્સને પ્લે સ્ટોર પરથી હટાવી,તમે પણ તાત્કાલિક કરો ડિલીટ

ગૂગલે આ છ એપ્સને પ્લે સ્ટોર પરથી હટાવી તમે પણ આ એપ્સનું લિસ્ટ જોઈ લો તમારા ફોનમાં તો નથી ને આ એપ્સ અને હોય તો કરો ડિલીટ ગૂગલે તેના એપ સ્ટોર એટલે કે પ્લે-સ્ટોર પરથી એવી છ એપ્સને હટાવી દીધી છે જે લોકોના ફોનમાં વાયરસ ફેલાવી રહી હતી. આ તમામ એપ્સમાં Sharkbot bank stealer માલવેર […]

હવે છેલ્લી 15 મિનિટની સર્ચ હિસ્ટ્રીને એન્ડ્રોઇડ એપમાંથી હટાવી શકશો,ગૂગલ લાવશે નવું ફીચર

ગૂગલ લાવશે નવું ફીચર લાસ્ટ 15 મિનટની સર્ચ હિસ્ટ્રીને એન્ડ્રોઇડ એપમાંથી હટાવી શકશો ટેક દિગ્ગજ ગૂગલ તેની એન્ડ્રોઇડ એપમાંથી તમારા સર્ચ હિસ્ટ્રીની છેલ્લી 15 મિનિટ દૂર કરવા માટે એક ફીચર ઉમેરે તેવી શક્યતા છે.ધ વર્જ દ્વારા અહેવાલ મુજબ XDA ડેવલપરના ભૂતપૂર્વ એડિટર-ઇન-ચીફ મિશાલ રહેમાને જણાવ્યું હતું કે,તેમને આ સુવિધા વિશે માહિતી આપવામાં આવી છે. રિપોર્ટમાં […]

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસઃ ગૂગલે બનાવ્યું ખાસ ડૂડલ, નારી શક્તિના અનેક પાત્રોના કરાવ્યા દર્શન

ગૂગલે ખાસ મહિલાઓ માટે આજના ગિવસે ડૂડલ બનાવ્યું અનેક નારિ શક્તિના કરાવ્યા દર્શન ગૂગલ ખાસ દિવસે આ પ્રકારવે ડૂડલ બનાવતું હોય છે   દિલ્હીઃ- વિશ્વભરમાં જાણીતું સર્ચ એન્જિન ગૂગલ ખાસ દિવસે ખાસ લોકોને સમ્માનિચ કરતુ રહેતું હોય છે,જેમ કે શિક્ષક દીવસ હોય તો શિક્ષકોને,ફૂડ દિવસ હોય તો ફૂડનું ડૂડલ બનાવે છે એજ રીતે આજના આ […]

વેલેન્ટાઈન ડેઃ- ગૂગલે ખાસ અંદાજમાં વિશ્વને આપ્યો પ્રેમનો સંદેશ- હેમ્સ્ટરની જોડીનું ખાસ ડૂડલ બનાવ્યું

ગુગલે ખાસ અંદાજમાં વેલેન્ટાઈન કર્યું વિશ હેમ્સ્ટરની જોડીનું પ્રતિક આપી વિશ્વને પ્રેમનો સંદેશ આપ્યો   આજે સવારે તમને ગુગલ સર્ચ એન્જિનમાં કંઈક અલગ જોવા મળ્યું હશે જી હા,દરેક ખાસ પ્રસંગે કે ખાસ દિવસે ગૂગલ એક અલગ પ્રકારનું ખાસ ડૂડલ બનાવીને શુભેચ્છાઓ આપે છે.ત્યારે આજે 14 ફેબ્રુઆરી વેલેન્ટાઈન્સ ડે પર ગુગલે ખાસ ડૂડલ બનાવીને શુભેચ્છાઓ પાઠવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code