1. Home
  2. Tag "GOTA"

આજના વિશ્વની સમસ્યાઓના નિરાકરણ ભારતીય ચિંતન જીવન શૈલીમાં રહેલું છેઃ યશવંતભાઈ ચૌધરી

અમદાવાદઃ વિદ્યાભારતી શિક્ષણ, પ્રશિક્ષણ અને શૈક્ષણિક સંશોધન તેમજ પ્રકાશનના ક્ષેત્રમાં કાર્યરત છે. વ્યક્તિ નિર્માણથી માંડીને રાષ્ટ્ર નિર્માણ સુધીની સંકલ્પના અને સાર્થક કરવાના હેતુસર નગરીય ક્ષેત્રોમાં પણ વિદ્યાભારતીનું વિદ્યાલય બને તે વિચારને મૂર્તિમંત કરતા આજે અમદાવાદના ગોતા વિસ્તારમાં વિદ્યાભારતી, ગુજરાત પ્રદેશ દ્વારા સંચાલિત વિદ્યાભારતી સ્કૂલ ઓફ એક્સિલન્સના ભૂમિપૂજનનો કાર્યક્રમ વૈશાખ સુદ પાંચમ, 12મી મે 2024ના રોજ ગુજરાતના […]

અમદાવાદના ગોતા વિસ્તારમાં વિદ્યાભારતી સ્કૂલ ઓફ એક્સિલન્સનું ભૂમિપૂજન યોજાશે

અમદાવાદઃ શહેરના ગોતા  વિસ્તારમાં શૈક્ષણિક સંસ્થા વિદ્યાભારતી સ્કૂલ ઓફ એક્સિલન્સનું નિર્માણ કરવામાં આવશે. આવતીકાલે રવિવારે શહેરના ગોતા વિસ્તારમાં રેલવે લાઈનની નજીક વિદ્યાભારતી સ્કૂલ ઓફ એક્સિલન્સનું ભૂમિપૂજન કરવામાં આવશે. આવતીકાલે તા. 12મી મેના રોજ આયોજીત ભૂમિપૂજનના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહેશે. અતિથિ વિશેષ તરીકે હેસ્ટર બાપો સાયન્સ લિમિટેડના સ્થાપક-સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર […]

અમદાવાદના ગોતામાં મ્યુનિના પાર્કિંગ પ્લોટમાં આગ લાગતા 36 વાહનો બળીને ખાક

અમદાવાદઃ શહેરના ગોતા વિસ્તારમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના પાર્કિંગ પ્લોટમાં આગ લાગી હતી. પાર્કિંગ પ્લોટમાં પડેલા વાહનોમાં કોઈ કારણોસર આગ લાગતાં 36 વાહનો આગની ઝપેટમાં આવી જતાં બળીને ખાક થઈ ગયાં છે. ઘટનાની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ અધિકારી- જવાનો સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. અને આગને બુઝાવી દીધી હતી. અને 600 વાહનને સળગતાં […]

અમદાવાદના ગોતા વિસ્તારમાં 65000 વૃક્ષોનું ગાઢ જંગલ ઊભું કરાશે

અમદાવાદ : ચોમાસા દરમિયાન વૃક્ષારોપણના કાર્યક્રમો યોજાતા હોય છે. વૃક્ષો વવાયા બાદ તેની પુરી માવજત કરવામાં આવતી નહોવાથી વૃક્ષોના છોડવા મુરઝાઈ જતા હોય છે. સતત વધી રહેલા પ્રદુષણના કારણે પર્યાવરણને નુકસાન પહોંચી રહ્યું છે, ત્યારે વધુને વધુ વૃક્ષો વાવવામાં આવે તે જરૂરી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ પ્રદૂષણથી નાગરિકોને મુક્તિ મળે તેવા પ્રયાસો કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code