હીરા ઉદ્યોગમાં મંદી, સરકારે પેકેજ જાહેર ન કરતા રત્નકલાકારો હડતાળ પર જશે
10 દિવસ પહેલાં મુખ્યમંત્રીએ એક્શન પ્લાન બનાવવા આશ્વાસન આપ્યું હતું હીરા ઉદ્યોગમાં વ્યાપક મંદીને લીધે રત્નકલાકારોની હાલત કફોડી બની મંદીને લીધે એક વર્ષમાં 50થી વધુ રત્નકલાકારોએ આપઘાત કર્યા છે સુરતઃ હીરા ઉદ્યોગ છેલ્લા કેટલાક વર્ષોથી વ્યાપક મંદીમાં સપડાયો છે. મંદીને કારણે રત્ન કલાકારોની હાલત કફોડી બની છે. સુરત શહેર હીરા ઉદ્યોગ માટેનું મુખ્ય મથક ગણાય […]