રાજ્યમાં 48 પ્રોબેશનરી નાયબ કલેકટરને પ્રાંત અધિકારીની જવાબદારીઃ 17 અધિકારીઓની સૌરાષ્ટ્ર્રમાં નિમણૂકો
ગાંધીનગરઃ રાજ્યમાં આઈએએસ અધિકારીઓની બદલીઓ બાદ ગેસ કેડરના અધિકારીઓની પ્રમોશન સાથે બદલીઓ કરવામાં આવી હતી. હવે બદલીના આ લિસ્ટમાં પોતાનો વારો આવશે એવી રાહ જોઇને બેઠેલા ડેપ્યુટી કલેકટરને હવે થોડો સમય વધુ રાહ જોવી પડે તેમ જણાઈ રહ્યું છે. કારણ કે સરકારે 2019 ની બેચના નાયબ કલેકટર સંવર્ગના 48 પ્રોબેશનરી ઓફિસરોને પ્રાંત અધિકારીઓની જવાબદારી સોંપી […]


