અમારી દીકરીઓ ઉપર હુમલો તો જીવનનો અંતઃ હર્ષ સંઘવી
ગાંધીનગર, 17 જાન્યુઆરી 2026: રાજકોટમાં સાત વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને ફાંસીની સજા ફટકારી છે. દરમિયાન ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગુનેગારોને કડક સંદેશ આપતી પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, અમારી દીકરીઓ ઉપર હુમલો કરનારનો જીવનનો અંત આપશે. તેમજ તેમણે પોલીસની કામગીરીની પણ પ્રશંસા કરી છે. ગુજરાત સરકારનો સ્પષ્ટ સંદેશ: અમારી દીકરીઓ પર […]


