1. Home
  2. Tag "Government Spine Institute"

અમદાવાદ: સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓની ઐતિહાસિક સિદ્ધિ

ગાંધીનગર 06 જાન્યુઆરી 2026: સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ અને ફિઝિયોથેરાપી કોલેજના વિદ્યાર્થીઓએ રાજ્યથી લઈને રાષ્ટ્રીય સ્તર સુધી નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી સંસ્થાનું ગૌરવ વધાર્યું છે. શિક્ષણ, સંશોધન તથા રાષ્ટ્રીય પ્રતિનિધિત્વના ક્ષેત્રોમાં વિદ્યાર્થીઓએ કરેલી આ સિદ્ધિઓ સંસ્થાની શૈક્ષણિક ગુણવત્તા અને માર્ગદર્શનની મજબૂત પરંપરાનો પુરાવો છે. ગુજરાત યુનિવર્સિટીમાં માસ્ટર ઓફ ફિઝિયોથેરાપી અભ્યાસક્રમમાં અભ્યાસ કરતી ડૉ. પ્રિયા કોકડિયાએ Cardio‑Respiratory Disorders […]

સિવિલ મેડિસીટીની સરકારી સ્પાઇન ઇન્સ્ટીટ્યુટ દ્વારા બે દિવસીય વર્કશોપનું આયોજન

અમદાવાદઃ અમદાવાદ સિવિલ મેડિસીટીમાં આવેલી સરકારી સ્પાઇન ઇન્સિટ્યુટ દ્વારા સ્પાઇનની અત્યંત જટીલ સર્જરી માટે અમેરિકી તબીબોના સહયોગથી બે દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં અમેરિકાના નિષ્ણાંત પીડિયાટ્રિક સ્પાઇન સર્જન ડૉ.વિરલ જૈન, ડૉ.હર્ષ પટેલ અને તેમની તજજ્ઞોની ટીમ તેમજ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટના ડાયરેકટર અને નિષ્ણાંત સ્પાઇન સર્જન ડૉ.પિયુષ મિત્તલ,ડો પ્રેરક યાદવ,ડો.રીમા વણસોલા અને તેમની ટીમ દ્વારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code