1. Home
  2. Tag "government"

દરેક ભારતીયના સ્માર્ટફોનમાં આ પાંચ સરકારી એપ્સ હોવી જરૂરી, જાણો તેના ફાયદા

તમારા ફોનમાં ગેમિંગથી લઈને શોપિંગ અને સોશિયલ મીડિયા સુધીની ડઝનબંધ એપ્સ હશે. પણ વિચારો, કેટલી એપ્સ ખરેખર તમારા રોજિંદા જીવન માટે ઉપયોગી છે? સત્ય એ છે કે મોટાભાગની એપ્સ ફક્ત પડી રહેલી હોય છે, તે કોઈ ઓફરને કારણે અથવા કોઈ મિત્રની ભલામણ પર ડાઉનલોડ કરવામાં આવી હોય છે. હવે તેઓ ફક્ત તમારા સ્ટોરેજ અને ડેટાને […]

જમ્મુ-કાશ્મીરઃ સરકારે 48 પર્યટન સ્થળો બંધ કર્યા

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના પહેલગામ નજીક બૈસરન ઘાસના મેદાનમાં 22મી એપ્રિલે પ્રવાસીઓ પર થયેલા ભયાનક આતંકી હુમલા બાદ રાજ્ય સરકારે મંગળવારે મોટો નિર્ણય લીધો છે. જે મુજબ, કાશ્મીર વેલીમાં 48 પર્યટન સ્થળો પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યા છે. આતંકવાદીઓના ગોળીબારમાં એક નેપાળી નાગરિક અને એક સ્થાનિક નાગરિક સહિત 25 પ્રવાસીઓ માર્યા ગયા હતા. […]

આતંકવાદ સામેની લડાઈમાં વિપક્ષે પણ મોદી સરકારને સમર્થન આપ્યું

નવી દિલ્હીઃ પહેલગામ આતંકવાદી હુમલા બાદ સરકાર દ્વારા સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી હતી. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના નેતૃત્વમાં સંસદ પરિસરમાં મળેલ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, વિદેશ મંત્રી ડોક્ટર એસ.જયશંકર, વિપક્ષ નેતા રાહુલ ગાંધી અને મલ્લિકાર્જૂન ખડગે સહિત વિવિધ પક્ષોના નેતાઓ હાજર રહ્યા હતા. બેઠકમાં આતંકી હુમલા બાદ આગળની રણનીતિ પર વિસ્તારથી ચર્ચા કરાઈ હતી.. […]

ગુજરાતઃ ખેતી વિષયક વીજ જોડાણના નિયમોને લઈને સરકારે કર્યો ઐતિહાસિક નિર્ણય

ગાંધીનગરઃ ગુજરાતના ખેડૂતોને પડતી મુશ્કેલીઓ અને તેમની માંગણીઓને ધ્યાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે ખેડૂતોને ખેતી વિષયક વીજ જોડાણ વધુ સરળતાથી પૂરા પાડવા ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ ખેડૂતોના હિતમાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. પ્રવર્તમાન જોગવાઇ મુજબ ખેતી વિષયક નવું વીજ જોડાણ મેળવવા માટે 7-12ના ઉતારામાં એક કરતા વધારે સહમાલીકના નામ […]

સરકાર સંપૂર્ણ તાકાતથી ડ્રગ માફિયાઓને ખતમ કરી રહી છેઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે સરકાર સંપૂર્ણ તાકાતથી ડ્રગ માફિયાઓને ખતમ કરી રહી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં એજન્સીઓના પ્રયાસોની પ્રશંસા કરતા અમિત શાહે જણાવ્યું હતું કે ડ્રગ મુક્ત ભારત બનાવવાના વિઝન સાથે, દેશની એજન્સીઓએ ડ્રગ માફિયાઓ વિરુદ્ધ મોટા પાયે કાર્યવાહી શરૂ કરી છે અને 24 કરોડ 32 લાખ રૂપિયાની કિંમતની 30 […]

એપલ યુઝર્સ માટે સરકારે મોટી ચેતવણી આપી, ડિવાઇસ ગમે ત્યારે હેક થઈ શકે છે

જો તમારી પાસે iPhone, iPad, MacBook, Apple TV અથવા Apple Vision Pro જેવા ડિવાઇસ છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય હેઠળ કાર્યરત સંસ્થા, CERT-In (ઇન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ) એ એપલ વપરાશકર્તાઓ માટે ઉચ્ચ-ગંભીરતા સુરક્ષા ચેતવણી જારી કરી છે. આ ચેતવણીનું કારણ એપલ ડિવાઇસમાં […]

આતંકી તહવ્વુર રાણાનું ભારતમાં આગમન સરકારની મુત્સદ્દીગીરીની મોટી સફળતાઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે 2008ના મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર રાણાનું ભારતમાં આગમન એ મોદી સરકારની મુત્સદ્દીગીરીની મોટી સફળતા છે. તેમણે કહ્યું હતું કે, ભારતના લોકો પર દુર્વ્યવહાર કરનારા તમામ લોકોને પરત લાવવાની જવાબદારી ભારત સરકારની છે. એક ખાનગી ટીવી ચેનલ પર બોલતા અમિત શાહે કહ્યું કે, તહવ્વુર રાણાને ભારતીય […]

સરકાર જમ્મુ -કાશ્મીરમાં કાયમી શાંતિ સ્થાપિત કરવા અને આતંકવાદને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે પ્રતિબદ્ધઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આજે શ્રીનગરમાં કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં ઉચ્ચ-સ્તરીય સુરક્ષા સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. જમ્મુ અને કાશ્મીરનાં લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, કેન્દ્રીય ગૃહ સચિવ, નિદેશક (આઇબી), સેનાનાં પ્રમુખ, જીઓસી-ઇન-સી (નોર્ધન કમાન્ડ), જમ્મુ અને કાશ્મીરનાં મુખ્ય સચિવ અને ડીજીપી, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (સીએપીએફ)નાં વડાઓ […]

હવે આધારકાર્ડની ઝેરોક્ષ સાથે રાખવી નહીં પડે, સરકારે લોન્ચ કરી આધાર એપ

નવી દિલ્હીઃ ડિજિટલ સુવિધા અને ગોપનીયતા તરફ એક મોટું પગલું ભરતા, કેન્દ્ર સરકારે એક નવી આધાર એપ લોન્ચ કરી. આ એપ વપરાશકર્તાઓને તેમના આધાર વિગતો ડિજિટલી ચકાસવા અને શેર કરવાની મંજૂરી આપશે. આનાથી આધાર કાર્ડ રાખવાની કે તેની ફોટોકોપી સબમિટ કરવાની જરૂરિયાત દૂર થશે. કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવે રાષ્ટ્રીય રાજધાનીમાં સત્તાવાર રીતે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code