રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે રાજભવન સ્ટાફના આવાસનું લોકાર્પણ
ગાંધીનગરઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગાંધીનગરમાં રાજભવનના કર્મચારીઓ-અધિકારીઓ માટેના આવાસીય પરિસરમાં સરસ્વતી સદનમ્ (કોમ્યુનિટી હૉલ) અને ‘એશ્વર્યમ્’માં 32 આવાસનું લોકાર્પણ કર્યું હતું. રાજ્યપાલે રાજભવન સ્ટાફ પરિવારને દિવ્ય-ભવ્ય આવાસ અર્પણ કરતાં આ આવાસમાં નિવાસ દરમિયાન સૌનું જીવન સુખમય, શાંતિમય અને સંપૂર્ણ સ્વસ્થ રહે એવી શુભકામનાઓ પાઠવી હતી. આચાર્ય દેવવ્રતે રાજભવન પરિવારના સૌ સભ્યો અને તેમના પરિવારજનોને સંપીને-એક પરિવારની […]