રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગુજરાત વિદ્યાપીઠના 12મા કુલપતિ બનશે,નિમંત્રણનો રાજભવન ખાતે કર્યો સ્વીકાર
અમદાવાદ:ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અમદાવાદ સ્થિત ગુજરાત વિદ્યાપીઠના 12મા કુલપતિ હશે, જેની સ્થાપના 1920માં મહાત્મા ગાંધીએ કરી હતી. માનદ વિશ્વ વિદ્યાલય ગુજરાત વિદ્યાપીઠના નીતિ-નિર્માણ એકમે ઇલા ભટ્ટના રાજીનામાને પગલે 4 ઓક્ટોબરે આચાર્ય દેવવ્રતના નામની દરખાસ્ત 12મા કુલપતિ તરીકે કરી હતી.ઈલા ભટ્ટ (89)એ પોતાની ઉંમરને કારણે પદ પરથી રાજીનામું આપ્યું હતું. આચાર્ય દેવવ્રતે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ […]


