નવસારીના રૂમલા પ્રાથમિક શાળામાં રાજ્યપાલએ વિદ્યાર્થીઓ સાથે કર્યા યોગ અને પ્રાણાયામ
નવસારી, 12 માર્ચ 2026: Governor did yoga and pranayama with students રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ નવસારી જિલ્લાના રૂમલા ગામ સ્થિત આદર્શ વિદ્યામંદિર પ્રાથમિક શાળાના સામાન્ય ઓરડામાં સાદગીપૂર્ણ રીતે રાત્રિ વિશ્રામ કર્યા બાદ વહેલી સવારે શાળાના વિદ્યાર્થીઓ સાથે યોગાભ્યાસ કર્યો હતો. રાજ્યપાલના આ સાદગીભર્યા વ્યવહારથી વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનોમાં વિશેષ આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. વહેલી સવારે […]


