રાજ્યમાં રાતે 12થી 4 દરમિયાન સ્ટ્રીટ લાઈટ્સ બંધ રાખીને વીજળીની બચત કરી શકાયઃ રાજ્યપાલ
અમદાવાદઃ રાજ્યમાં નગરો અને મહાનગરોમાં મધ્યરાત્રીના 12 વાગ્યા પછી પરોઢના ત્રણ કે ચાર વાગ્યા સુધી મુખ્ય માર્ગોની લાઇટ્સ બંધ કરવાથી પણ વીજળીની મોટી બચત થઈ શકે તેમ છે. મધ્યરાત્રીના આ કલાકોમાં નગરો અને મહાનગરોના મુખ્ય માર્ગો પર ઓછામાં ઓછી અવરજવર હોય છે. એટલું જ નહીં, પૂનમની રાત્રીએ પણ નગરો અને મહાનગરોમાં મુખ્ય માર્ગોની લાઈટ્સ બંધ […]