સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પછી 20-20 મીનીટ વીજ બચાવવા રાજ્યપાલનું સુચન
ઉનાળામાં વીજ વપરાશ વધે તે પૂર્વે પગલાં લેવા રાજ્યપાલએ આપ્યુ માર્ગદર્શન નાના-નાના પ્રયાસો કરીને મોટી વીજ બચત કરીએ વીજળીની બચત માટે તાકીદે પગલાં લેવા જરૂરી ગાંધીનગરઃ ઉનાળામાં ગરમીના દિવસોમાં વીજ વપરાશ વધશે ત્યારે આપણે થોડી કાળજી રાખીએ. નાના-નાના પ્રયાસો કરીએ તો મોટી બચત કરી શકીશું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સરકારી ઑફિસોમાં અધિકારીઓ – કર્મચારીઓને પોતાની ચેમ્બરમાં […]