પાલનપુર નગરપાલિકા સિટી બસ શરૂ કરવા માગે છે, પણ સરકાર મંજુરી આપતી નથી
પાલનપુરઃ શહેરની વસતી અને વિસ્તારમાં વધારો થતો જાય છે. છેલ્લા એક દાયકામાં શહેરનો વિસ્તાર વધ્યો છે. પરંતુ શહેરીજનોને પબ્લીક ટ્રાન્સપોર્ટની સુવિધા મળતી નથી. આથી શહેરમાં સિટીબસ ચાલુ કરવા માટે નગરપાલિકાએ ઠરાવ કર્યો હતો. જોકે, ગાંધીનગરથી હજુ મંજૂરી મળી નથી. હવે નવી સરકાર મંજૂરીની મ્હોર મારે તો શહેરીજનોને આઠ સીટીબસોની ભેટ મળશે. ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકાએ […]