GP-SMASH: સોશિયલ મીડિયા દ્વારા નાગરિકો સાથે કનેક્ટ થવા ગુજરાત પોલીસની પહેલ
લોકોની રજૂઆતનુંX પ્લેટફોર્મ પરથી ગણતરીના કલાકોમાં નિરાકરણ કરાયુ, સોશિયલ મીડિયા પર લોકો દ્વારા રજૂ થતી ચિંતાઓ, ફરિયાદોનો ઝડપથી લવાતો ઉકેલ, તા.1લી માર્ચથી શરૂ કરાયેલી આ પહેલ અંતર્ગત 850થી વધુ ફરિયાદોનો સુખદ નિકાલ ગાંધીનગરઃ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે ગુજરાત પોલીસની એક અનોખી અને અદ્યતન […]


