1. Home
  2. Tag "Graduates"

ભારતના ઉદયને તાકાતથી હેતુપૂર્વક આગળ વધારવા અદાણી યુનિવર્સિટીના સ્નાતકોને પ્રીતિ અદાણીની હાકલ

અમદાવાદ : અમદાવાદ ખાતે શાંતિગ્રામમાં આવેલી અદાણી યુનિવર્સિટીનો બીજો દીક્ષાંત સમારોહ  શનિવારે યુનિવર્સિટીના સભાગૃહમાં યોજાયો હતો, જેમાં પ્રતિષ્ઠિત ત્રણ યુનિવર્સિટીના પદક વિજેતા મળી ૮૭ સ્નાતક વિદ્યાર્થીઓની સિદ્ધિઓને તેઓના પરિવારો, ફેકલ્ટી, ગવર્નિંગ બોડીના સભ્યો, અગ્રગણ્યઉદ્યોગકારો અને આમંત્રિત મહેમાનોની હાજરીમાં બિરદાવવામાં આવી હતી.. અદાણી યુનિવર્સિટીના પ્રમુખ અને અદાણી ફાઉન્ડેશનના અધ્યક્ષા ડૉ. પ્રીતિ જી. અદાણીના અધ્યક્ષપદે યોજાયેલા આ […]

ગુજરાતની માધ્યમિક શાળાઓમાં હવે ગ્રેજ્યુએટ ઉમેદવાર જ જુનિયર ક્લાર્ક બની શકશે

ગાંધીનગરઃ રાજ્યની માધ્યમિક સ્કૂલોમાં હવે જુનિયર ક્લાર્ક બનવા માટે ગ્રેજ્યુએટ થવું ફરજિયાત બનશે. શિક્ષણ બોર્ડ દ્વારા જુનિયર કારકુનની જગ્યાને લઈને વિનિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉની જોગવાઈ અનુસાર ધોરણ-12 પાસ પણ જુનિયર ક્લાર્ક બની શકતા હતા. પરંતુ હવે ગ્રેજ્યુએટ હશે તે જ જુનિયર ક્લાર્ક બની શકશે. ઉપરાંત અગાઉ જુનિયર કારકુનની જગ્યા સીધી ભરતીથી ભરવાના બદલે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code