યુએસમાં આયોજીત 66મા ગ્રેમી એવોર્ડ પર કોરોનાનું ગ્રહણ- 31 જાન્યુઆરીએ યોજાનારી ઈવેન્ટ રદ
ગ્રેમી અવોર્ડની ઈવેન્ટ રદ કરાઈ કોરોનાના વધતા કહેરને લઈને લેવાયો નિર્ણય દિલ્હી– સમગ્ર વિશ્વભરમાં કોરોનાના દૈનિક કેસો વધી રહ્યા છે આ સાથે જ ઓમિક્રોન વેરિએન્ટનો પણ કહેર છે જેને લઈને આવનારા દિવસોમાં વિશ્વભરમાં યોજાનારી ઘણી મહત્વની ઈવેન્ટ રદ કરાી છે જેમાં હવે ગ્રેમી એવોર્ડનો પણ સમાવેશ થયો છે, જે 31 જાન્યુઆરીએ યોજાવાનો હતો.ઉલ્લેખનીય છે કે […]