રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું કચ્છની મુલાકાતે પહોંચતા ભવ્ય સ્વાગત કરાયુ
રાષ્ટ્રપતિ આજે રાત્રી રોકાણ ટેન્ટસિટીમાં કરશે રાષ્ટ્રપતિ સ્મૃતિવન, સફેદ રણ અને ધોળાવીરાની મુલાકાત લેશે રાષ્ટ્પતિ કચ્છી સંસ્કૃતિનો કાર્યક્રમ નિહાળશે ભૂજઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે બપોરે કચ્છની બે દિવસીય મુલાકાતે આવી પહોંચતા ભુજ એરફોર્સ સ્ટેશન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, કચ્છના પ્રભારી મંત્રી પ્રફુલ પાનશેરિયા, સાંસદ વિનોદ ચાવડા, ભુજ આર્મી સ્ટેશનના ડેપ્યુટી કમાન્ડન્ટ કર્નલ અમિત, રેન્જ આઈ.જી. […]