ઈંગ્લેન્ડ સામે 3જી ટી20 રમવા માટે ટીમ ઈન્ડિયા રાજકોટ પહોંચી, ભવ્ય સ્વાગત કરાયું
અમદાવાદઃ સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયા રાજકોટમાં ઈંગ્લેન્ડ સામે ત્રીજી T20 મેચ રમશે. રવિવારે મોડી રાત્રે જ્યારે ટીમ પહોંચી ત્યારે ચાહકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. શનિવારે ચેન્નાઈમાં બીજી મેચ બે વિકેટથી જીતીને ભારત પાંચ મેચની ટી20 શ્રેણીમાં 2-0થી આગળ છે. 166 રનના લક્ષ્યનો પીછો કરતા તિલક વર્માના અણનમ 78 રનની મદદથી ટીમે એમએ […]