1. Home
  2. Tag "Grant"

અમદાવાદ જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી 5-5 લાખના કામો ફાળવવા કોંગ્રેસની માગ

અમદાવાદઃ ગુજરાતમાં મોટાભાગની જિલ્લા પંચાયતો ભાજપ હસ્તક છે. ઘણીબધી જિલ્લા પંચાયતોની મુદત પણ પૂર્ણ થઈ ગઈ છે. જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો 15માં નાણા પંચની મળતી ગ્રાન્ટનો પોતાના વિસ્તારમાં ઉપયોગ થાય તે માટે આગ્રહી હોય છે. ત્યારે અમદાવાદ જિલ્લા પંચાયતમાં 15મા નાણાં પંચની ગ્રાન્ટના 20થી 25 કરોડની રકમનો ઉપયોગ એક સાથે થાય તે માટે સત્તાપક્ષ ભાજપે […]

અમદાવાદ મ્યુનિ.ટ્રાન્સપોર્ટની 200 CNG બસો મળતિયા કોન્ટ્રક્ટરોને આપવાની દરખાસ્તથી વિવાદ

અમદાવાદઃ શહેરની મ્યુનિ.કોર્પોરેશન હસ્તકની એએમટીએસ કરોડો રૂપિયાની ખોટ કરી રહી છે. જેમાં હવે તો ભાજપના મળતિયાઓને બસ કોન્ટ્રાક્ટ પર ચલાવવા આપવાની દરખાસ્તથી વિવાદ જાગ્યો છે. એએમટીએસ દ્વારા ખાનગી બસ ઓપરેટરો પાસેથી 200 જેટલી સીએનજી મીડી નોન એસી બસ ખરીદવાનું નક્કી કરવામાં આવ્યું છે. બસ ખરીદવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. જેમાં ભાજપના જ મળતિયા […]

ભાવનગર શહેરના વિકાસના વિવિધ કામો માટે રૂપિયા 104 કરોડ ગ્રાન્ટની ફાળવણી

ભાવનગરઃ શહેરના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારે રૂપિયા 104 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. શહેરના વિવિધ વિકાસ કામો માટે 104 કરોડ રૂપિયાની ફાળવણીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંજૂરી આપી હતી. ભાવનગર મહાનગરના આઉટગ્રોથ વિસ્તારમાં રસ્તાના 13 કામો માટે રૂ. 10.07 કરોડ તથા મુખ્યમંત્રી શહેરી સડક યોજના અન્વયે રૂ. 11.53 કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. […]

વઢવાણને સુરેન્દ્રનગર પાલિકામાં મર્જ કર્યા બાદ વિકાસ કામોની ગ્રાન્ટમાં 40 લાખનો ઘટાડો

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડના મુખ્ય શહેર અને જિલ્લા મથક એવા સુરેન્દ્રનગર અને વઢવાણ પાલિકાને એક કરીને સંયુકત પાલિકા જાહેર કર્યાને એક વર્ષનો સમય થઇ ગયો છે. હાલ નવી સંયુકત પાલિકામાં ભાજપની સ્પષ્ટ બહુમતી છે. બંને પાલિકા એક કરીને વિકાસની વાતો કરવામાં આવી હતી પરંતુ બેમાંથી એક પાલિકા કરવામાં આવતા શહેરના વિકાસ માટે સરકાર દ્વારા ફાળવવામાં આવતી રૂ.40 […]

અમદાવાદમાં ધારાસભ્યોની ગ્રાન્ટમાંથી બાકી રહેલા કામો 30 જૂન પહેલાં શરૂ કરી દેવા આદેશ

અમદાવાદઃ શહેરમાં કોરોનાનો પ્રથમ અને બીજો વેવ દરમિયાન મ્યુનિ. કોર્પોરેશનનું તંત્ર વ્યસ્થ બની જતાં વિકાસ કામો ખોરંભે પડી ગયા હતા. વર્ષ 2019થી શહેરમાં ધારાસભ્યોની ગ્રાન્ટમાંથી થતા વિકાસના કામો અટકી પડ્યા હતા. હવે કોરોનાનો કહેર હવે ઓછો થતા શહેરમાં ફરી કામો શરૂ કરી ઝડપથી પૂર્ણ કરવાની કામગીરી કરવા મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લાનિંગ ખાતા દ્વારા તમામ વિભાગોને જાણ […]

અમિત ચાવડાની અનોખી પહેલઃ MLAની ગ્રાન્ટમાંથી રેમડેસિવિર ઈન્જેકશન માટે રૂ. 10 લાખ ફાળવ્યાં

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં ચિંતાજનક વધારો થતા સંક્રમણને અટકાવવા અને પીડિતોની સેવા માટે સરકારની સાથે સામાજીક અને રાજકીય આગેવાનો આગળ આવી રહ્યાં છે. દરમિયાન ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રેમડેસિવિર ઈન્જેકશનની અછતને ધ્યાનમાં રાખીને પોતાની ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ઈન્જેકશનની ખરીદી કરવા માટે રૂ. 10 લાખની ફાળવણી કરી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code