ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોએ પડતર પ્રશ્નોના ઉકેલ માટે સરકાર સામે માંડ્યો મોરચો
અમદાવાદઃ ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓના કર્મચારીઓ, શિક્ષકો અને સંચાલકો દ્વારા પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે ઘણા સમયથી આંદોલન ચાલી રહ્યું છે. જો કે રાજ્ય સરકારે ગ્રાન્ટેડ શાળાઓમાં પરિણામના આધારે ગ્રાન્ટ કાપના જે નિયમો હતા તે હટાવી લીધા છે. પરંતુ વર્ગદીઠ વિદ્યાર્થીઓની સંખ્યાના મુદ્દે હજુ કોઈ નિરાકરણ આવ્યું નથી આ ઉપરાંત શિક્ષકોને બઢતી, પગાર ધારણે અને કાયમી […]