વિરાટ કોહલીનો જન્મ દિવસ, બીસીસીઆઈએ કોહલીના શાનદાર રેકોર્ડ્સ શેર કર્યાં
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને દુનિયાભરમાં ‘રન મશીન’ના નામથી જાણીતા વિરાટ કોહલી બુધવારે પોતાનો 37મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. સમગ્ર દેશમાંથી તેમને શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે. આ અવસર પર બીસીસીઆઈએ વિરાટના શાનદાર રેકોર્ડ્સ શેર કરીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી. બીસીસીઆઈએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર વિરાટ કોહલીની તસવીર શેર કરી અને પોસ્ટમાં લખ્યું […]


