1. Home
  2. Tag "Green Vegetables"

રાજકોટના યાર્ડમાં લીલા શાકભાજીની ધૂમ આવક, પુરતા ભાવ ન મળતા ખેડુતોમાં અસંતોષ

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં આ વખતે શાકભાજીનું વાવેતર સારા પ્રમાણમાં થયું છે. જેમાં રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં શાકભાજીનું વિપુલ ઉત્પાદન થતાં હાલ માર્કેટ યાર્ડમાં લીલા શાકભાજીની ધૂમ આવક થઈ રહી છે. જોકે હાલ શાકભાજીની વધુઆવકથી ભાવ તળિયે બેસી જતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. જે શાકભાજી યાર્ડમાં 2 મહિના પૂર્વે મણના રૂા.400 થી 500 ભાવ બોલાતો હતો. […]

ઠંડીના ધીમા પગલે આગમનની સાથે રાજકોટના યાર્ડમાં લીલા શાકભાજીની ધૂમ આવક

રાજકોટઃ શિયાળા દરમિયાન લીલા શાકભાજીની ધૂમ આવક થતી હોય છે. ત્યારે રાજકોટના માર્કેટ યાર્ડમાં આજુબાજુના ગામડાંઓમાંથી લીલા સાકભાજીની આવક વધતા ભાવમાં પણ ઘટાડો થયો છે. જથ્થાબંધ જ નહીં પણ છૂટક બજારોમાં પણ શાકભાજીના ભાવમાં ઘટાડો થતાં અસહ્ય મોંઘવારીનો સમનો કરી રહેલા લોકોને થોડી રાહત થઈ છે. માર્કેટ યાર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ, લોધિકા અને પડધરી […]

દિવાળીના પખવાડિયા બાદ લીલા શાકભાજીની ધૂમ આવક, ભાવમાં ઘટાડો થતા રાહત

અમદાવાદઃ ગુજરાતમાં હાલ શિયાળાના પ્રારંભના પખવાડિયાના બાદ પણ ઠંડી-ગરમી મિશ્રિત વાતાવરણ અનુભવાઈ રહ્યું છે. હજુ શિયાળાની કડકડતી ઠંડીની શરૂઆત થઈ નથી. જ્યારે શિયાળું શાકભાજીની આવકમાં વધારો થઈ રહ્યો છે. શિયાળુ શાકભાજીની આવક શરૂ થતા તેના ભાવ ઓછા હોય છે, પરંતુ શિયાળુ શાકભાજીની આવક  પખવાડિયું મોડી શરૂ થઈ છે. એટલે શાકભાજીના જથ્થાબંધ માર્કેટમાં ભાવમાં ઘટાડો જોવા […]

લીલા શાકભાજીની આવકમાં વધારો થતાં ભાવમાં ઘટાડો થયો ઘટાડો, ગૃહિણીઓને રાહત

રાજકોટઃ શિયાળાની ગુલાબી ઠંડીનું ધીમા પગલે આગમન થઈ રહ્યું છે. સાથે જ માર્કેટ યાર્ડમાં લીલા શાકભાજીની આવકમાં પણ વધારો થતાં શાકભાજીના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના 180 ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા સૌરાષ્ટ્રના સૌથી મોટા એવા રાજકોટ માર્કેટ યાર્ડમાં લીલાછમ શાકભાજીની વિવિધ 34 જણસીની મબલખ આવક થતા યાર્ડ શાકભાજીથી છલકાઇ ઉઠ્યું […]

શિયાળાની મોસમમાં પણ લીલા શાકભાજીના ભાવ વધુ, જથ્થાબંધ કરતા છૂટકમાં શાકભાજી ત્રણ ગણું મોંધુ

રાજકોટ  :  શિયાળાના ખાવા-પીવાની મોસમ ગણવામાં આવે છે. શિયાળામાં લીલી શાકભાજી સસ્તા હોય છે. પરંતુ આ વખતે શાકભાજીના ભાવ પણ સામાન્ય કરતા વધુ છે. ફૂલગુલાબી ઠંડી વચ્ચે સૌરાષ્ટ્રવાસીઓને શિયાળામાં સૌથી પહેલા ઊંધિયું હોઠે અને હૈયે હોય છે કારણ કે આ ઋતુમાં મોટે ભાગે શાકભાજી સસ્તા મળતા હોય છે. પણ આ વર્ષે તેનાથી ઉલ્ટી પરિસ્થિતિ છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code