ભાવનગરમાં લગ્નના દિવસે વરરાજાએ દૂલ્હનની લોખંડનો પાઈપ મારીને કરી હત્યા
ઘરમાં લગ્નની શરણાઈના સૂર ગુંજવાના સ્થાને માતમ છવાઈ ગયો, બન્નેના પરિવારની સંમતીથી લગ્ન કરવાનું નક્કી કરાયુ હતુ, ભાવનગરઃ શહેરમાં લગ્નના દિવસે જ યુવતીની કરપીણ હત્યાનો બનાવ બન્યો છે. શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં ટેકરી ચોક નજીક શનિવારે સવારે એક યુવતીની લોખંડના પાઇપ મારી હત્યા થતા પોલીસ કાફલો દોડી ગયો હતો. મરનાર યુવતીના શનિવારે લગ્ન થવાના હતા […]


