રાજકોટના માર્કેટિંગ યાર્ડમાં મગફળી અને કપાસની ધૂમ આવક, વાહનોની લાઈનો લાગી
એક જ દિવસમાં મગફળીની 22,000 મણ અને કપાસની 8,000 મણની બમ્પર આવક, કપાસના મણના રૂ. 1,210 થી 1,590નાં ભાવ બોલાયા, કપાસ, મગફળી સહિતની જણસીના કુલ 500 કરતા વધારે વાહનોની લાંબી કતારો લાગી, રાજકોટઃ શહેરના બેડી માર્કેટિંગ યાર્ડમાં ખરીફ પાકની ધૂમ આવક થી રહી છે. રાજકોટનું માર્કેટિંગ યાર્ડ સૌરાષ્ટ્રનું સૌથી મોટું APMC સેન્ટર છે. અને રાજકોટ […]