1. Home
  2. Tag "growth"

ભારતમાં ખાંડના ઉત્પાદનમાં 3 મહિનામાં જંગી વધારો, ઉત્પાદન 42 ટકા વધ્યું

દિલ્હીઃ ભારતમાં છેલ્લા 3 મહિનાના સમયગાળામાં ખાંડના ઉત્પાદનમાં જંગી વધારો થયો છે. આ સમયગાળામાં ખાંડનું ઉત્પાદન લગભગ 42 ટકા વધીને 1.10 કરોડ ટન થયું છે. જેથી ખાંડની નિકાસમાં પણ વધારો થવાની આશા છે. ગયા વર્ષે આ સમયગાળામાં 77.63 લાખ ટન ખાનનું ઉત્પાદન થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર મહારાષ્ટ્રમાં ઓક્ટોબરથી ડિસેમ્બરના ગાળામાં 39.86 લાખ ટન ખાંડનું […]

34 કરોડ યાત્રિકો સાથે વિશ્વમાં ત્રીજા ક્રમે છે ભારતનું એવિએશન સેક્ટર, 2024માં પેસેન્જર મામલે બ્રિટનને પાછળ છોડી દેશે

કોરોના મહામારી દરમિયાન પણ ભારતના એવિએશન સેક્ટરે વૃદ્વિ નોંધાવી નાણાંકીય વર્ષ 2019-20માં ભારતમાં પેસેન્જર ટ્રાફિક 34.10 કરોડ હતો એપ્રિલ 2000થી માર્ચ 2020 સુધી ભારતીય એરપોર્ટ સેક્ટરમાં 20 હજાર કરોડ રૂપિયાની એફડીઆઇ આવી નવી દિલ્હી: કોરોનાની મહામારી દરમિયાન પણ ભારતનું એવિએશન સેક્ટર સૌથી ઝડપી ગતિએ વૃદ્વિ નોંધાવતી ઇન્ડસ્ટ્રીઝ છે. વિશ્નના અન્ય દેશોમાં એવિએશન ઉદ્યોગ ઠપ થઇ […]

કોરોનાનો પ્રસાર અટકશે નહીં ત્યાં સુધી વૈશ્વિક અર્થતંત્રમાં વેગ અશક્ય: IMF

વૈશ્વિક અર્થતંત્રમાં સ્થિરતાને લઇને આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળનું નિવેદન જ્યાં સુધી કોરોના સંક્રમણ છે ત્યાં સુધી લાંબા ગાળાની આર્થિક રિકવરી મુશ્કેલ લોકડાઉન ઉઠાવી લેવાથી વધુ ફાયદો થવાનો નથી લંડન: વૈશ્વિક અર્થતંત્રમાં સ્થિરતાને લઇને આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળે ચિંતા વ્યક્ત કરી છે. IMFએ કહ્યું છે કે જ્યાં સુધી કોરોના સંક્રમણ પ્રસરવાનું બંધ નહીં થાય ત્યાં સુધી નિર્ણયાત્મક અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code