ભારતઃ નેચરલ ગેસને જીએસટીના દાયરામાં સામેલ કરવાની માંગણી
દિલ્હીઃ અનેક કંપનીઓનું પ્રતિનિધિત્વ કરતી એક ઉદ્યોગ સંસ્થાએ સરકારને આગામી બજેટમાં નેચરલ ગેસને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ના દાયરામાં લાવવા વિનંતી કરી છે. ઉદ્યોગ મંડળે જણાવ્યું હતું કે, ગેસ આધારિત અર્થતંત્ર માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને સાકાર કરવા અને ઇકો-ફ્રેન્ડલી ઇંધણનો હિસ્સો વધારવા કુદરતી ગેસને GSTના દાયરામાં લાવવો જોઇએ. હાલમાં કુદરતી ગેસ GSTના દાયરાની […]


