1. Home
  2. Tag "Guest House"

વડોદરા સેન્ટ્રલ એસટી ડેપોના ગેસ્ટ હાઉસના પલંગ પરથી રિવોલ્વર અને કારતૂસ મળ્યાં

પોલીસના ડરથી રૂમમાં રોકાયેલો વ્યક્તિ ચેક આઉટ કરીને ફરાર, પલંગમાંથી એક રિવોલ્વર, 20 કારતુસ, 26,000 રોકડા, મોબાઈલ સહિતની ચીજવસ્તુ મળી આરોપી ભૂતકાળમાં પણ અનેક ગુનામાં સંડોવાયેલો છે, વડોદરાઃ શહેરના સેન્ટ્રલ એસટી ડેપોના ગેસ્ટ હાઉસમાં પોલીસે સર્ચ કરતા એક પલંગમાંથી રિવોલ્વર સહિતની ચીજ વસ્તુઓ મળી આવી હતી. જ્યારે પોલીસના ડરથી રૂમમાં રોકાયેલો વ્યક્તિ ચેક આઉટ કરીને […]

કાશ્મીરમાં જમીન ખરીદનાર પ્રથમ રાજ્ય બન્યું મહારાષ્ટ્ર, ગેસ્ટ હાઉસ બનાવવામાં આવશે

મુંબઈઃ મહારાષ્ટ્ર કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં 2.5 એકર જમીન ખરીદવા જઈ રહ્યું છે, આવું કરનાર પ્રથમ રાજ્ય છે. પ્રવાસીઓ માટે અહીં ગેસ્ટ હાઉસ અને સ્ટેટ બિલ્ડિંગ બનાવવામાં આવશે, જેનો ખર્ચ લગભગ 8.16 કરોડ થવાનો અંદાજ છે. મહારાષ્ટ્ર સરકાર શ્રીનગરની બહાર બડગામમાં આ જમીન ખરીદશે. મહારાષ્ટ્ર તેના પ્રવાસીઓ માટે પ્રવાસન સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્ય સાથે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code