યાત્રાધામ સોમનાથના ગેસ્ટ હાઉસના બુકિંગ માટે નકલી ફ્રોડ કરતી વેબસાઈટથી બચવા અપીલ
google સર્ચના માધ્યમથી રૂમ બુકિંગ માટે યાત્રિકોને ફસાવતી બોગસ વેબસાઇટ્સ સોમનાથ ટ્રસ્ટની ઑફિશ્યલ વેબસાઈટorg પરથી બુકિંગ કરાવવા અપીલ અતિથીગૃહના ફોટો સાથેની ફેક વેબસાઈટથી સતર્ક રહેવા યાત્રિકોને અપીલ સોમનાથઃ કરોડો ભક્તોની આસ્થાના પ્રતીક એવા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરે પ્રતિવર્ષ કરોડો યાત્રી આવતા હોય છે. સોમનાથ આવનારા ભક્તોને સોમનાથ ટ્રસ્ટ દ્વારા વ્યાજબી ભાવે રહેવા માટે અતિથિગૃહની સુવિધા ઉપલબ્ધ […]