1. Home
  2. Tag "Gujarat Assembly elections"

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને NCP વચ્ચે જોડાણની ટૂંક સમયમાં જાહેરાત કરાશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે અઢી મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે ભાજપની જેમ કોંગ્રેસ દ્વારા પણ પ્રચારનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં ઉમેદવોરની પસંદગીની કવાયત પણ શરૂ કરી દેવામાં આવી છે. બીજીબાજુ કોંગ્રેસ દર વખતની જેમ આ વખતે પણ એનસીપી સાથે જોડાણ કરશે, કોંગ્રેસ અને એનસીપી આ અંગેની સત્તાવાર જાહેરાત ટૂંક […]

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પુરતી ટિકિટો નહીં અપાય તો સમાજ પરચો બતાવશેઃ નરેશ પટેલ

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે અઢી મહિના જેટલો સમય બાકી રહ્યો છે. તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. આમ આદમી પાર્ટીએ તો કેટલીક બેઠકોના ઉમેદવારોના નામ પણ જાહેર કરી દીધા છે. જ્યારે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી માટેની કવાયત ચાલી રહી છે. અને ભાજપ દ્વારા દરેત બેઠકો પર જીતી શકે એવા ઉમેદવારોનું […]

ગુજરાતમાં કોંગ્રેસ 25 વર્ષનો વનવાસ પુરો કરવા માટે રણનીતિકાર પ્રશાંત કિશોરની મદદ લેશે !

અમદાવાદઃ ગુજરાતમાં 2022ના વર્ષમાં યોજાનારી વિદાનસભાની ચૂંટણીમાં ભાજપ સહિત તમામ રાજકિય પક્ષોએ તૈયારો શરૂ કરી દીધી છે. પ્રદેશ કોંગ્રેસમાં તો જુથબંધીને કારણે હજુ પ્રભારીની નિમણુંક થઈ શક્તી નથી. તેમજ પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતા બદલવાને નિર્ણય પણ લઈ શકાતો નથી, ત્યારે ચૂંટણીના રણનીતિકાર પ્રશાંત કિશોરને 2022ની ચૂંટણીની મહત્વની જવાબદારી સોંપે એવી શક્યતા છે. આ મામલે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code