1. Home
  2. Tag "Gujarat Assembly elections"

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારો માટે મંડપ, ભોજન, પોસ્ટર્સ બેનર્સના ભાવ નક્કી કરાયાં

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતાં જ રાજ્યભરમાં આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. રાજ્ય સરકારે કોઈપણ નિર્ણય ચૂંટણી પંચને પૂછીને કરવો પડે છે. દરમિયાન ચૂંટણી પંચે ઉમેદવારો માટે પણ ખર્ચની મર્યાદા નક્કી કરી છે. ઉમેદવોરો 40 લાખ સુધીનો ખર્ચ કરી શકશે. જેમાં ઉમેદવારો મંડપ, ફર્નિચર, ભોજન, ચા નાસ્તો, હોટલના રૂમ,  પોસ્ટર્સ, બેનર વિડીયોગ્રાફી, અખબારો અને […]

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં જ રાજકીય પક્ષોના ટોપી, ઝંડા, ખેસના ધંધામાં તેજી

સુરત: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતાં જ ચૂંટણીના પ્રચાર માટેના સાહિત્ય તૈયાર કરનારા ધંધાર્થીઓમાં તેજી જોવા મળી રહી છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઝંડા, ટોપી, અને ખેસ, તેમજ પડદા-બેનર્સ બનાવનારાને આગોતરા ઓર્ડર મળવા લાગ્યા છે. હાલ પાર્ટી દ્વારા ઓર્ડર મળી રહ્યા છે, પણ ઉમેદવારોના નામની જાહેરાત થયા બાદ ઉમેદવારો દ્વારા પણ ચૂંટણી સાહિત્યાની ખરીદી […]

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં જ ભાજપ એકશન મોડમાં, આજે ઉમેદવારો નક્કી કરાશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતા જ ભાજપ સહિત રાજકીય પક્ષો એક્શન મોડમાં આવી ગયા છે.  ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાશે.  આમ આદમી પાર્ટીએ તો 108 ઉમેદવાર જાહેર કરી દીધા છે, પરંતુ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો હજી જાહેર થયા નથી. આજે  ગુરૂવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં ભાજપની સંકલન સમિતિની […]

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત સાથે આચારસંહિતા લાગુ થઈ

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત સાથે જ રાજ્યમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ છે. જેથી રાજ્ય સરકાર તથા સ્થાનિક તંત્ર કોઈ પણ જાહેર કાર્યક્રમ યોજી શકાશે નહી, તેમજ સરકાર પણ કોઈ વિકાસ કાર્યોની જાહેરાત કરી શકશે નહીં. સુત્રોના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ પહેલાથી જ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના રાજકીયપક્ષોએ શરૂ કગરી […]

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેરાત હવે ગમે તે ઘડીએ થશે, તમામની નજર કેન્દ્રિય ચૂંટણી પંચ પર

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત હવે એકાદ દિવસમાં કરવામાં આવે તેવી શક્યતા છે. રાજકીય નેતાઓના માનવા મુજબ મોટે ભાગે આવતી કાલે બપોર બાદ ચૂંટણીની જાહેરાત દિલ્હીથી કેન્દ્રિય ચૂંટણી પંચ દ્વારા કરાશે. અધિકારીઓથી લઈને તમામ રાજકીય નેતાઓની નજર કેન્દ્રિય ચૂંટણી પંચ તરફ મંડાયેલી છે. ચૂંટણીની જાહેરાત થતાંની સાથે જ રાજ્યમાં આચારસંહિતાનો અમલ શરૂ થઈ જશે. સમગ્ર […]

ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં જ ચૂંટણીપંચ જાહેર કરે તેવી શકયતા

અમદાવાદઃ ગુજરાતમાં આગામી ડિસેમ્બર મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાય તેવી શકયતા છે. ચૂંટણી પંચ દ્વારા આ સપ્તાહમાં જ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવે તેવી સંભાવના છે. બીજી તરફ ભાજપ અને કોગ્રેસ સહિતના રાજકીય આગેવાનો પણ વિધાનસભાની ચૂંટણીની તારીખ ક્યારે જાહેર થાય છે તેનો ઈન્તરાજ કરી રહ્યાં છે. સુત્રોના જણાવ્યા અનુસાર ઓક્ટોબર મહિનાના પ્રારંભમાં જ ચૂંટણી […]

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારોની પ્રથમ યાદી કોંગ્રેસ દ્વારા દિવાળી બાદ જાહેર કરાશે

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે એકાદ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટીએ કુલ 73 ઉમેદવારોની  યાદી જાહેર કરી દીધી છે. અને ભાજપ તથા કોંગ્રેસે ઉમેદવારોની પસંદગી માટે કવાયત શરૂ કરી દીધી છે. કોંગ્રેસ દ્વારા  ઉમેદવારોની પસંદગી માટે દિલ્હીમાં ત્રણ દિવસ સ્ક્રિનિંગ કમિટીની બેઠક મળી હતી. આ બેઠક ગઈ શુક્રવારે પુરી થઈ […]

ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ રજા લઈને મતદાન નહીં કરનાર કર્મચારી સામે કાર્યવાહી કરાશે

અમદાવાદઃ ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. દરમિયાન હવે ગુજરાતના એક હજારથી વધુ કોર્પોરેટ હાઉસે ચૂંટણી પંચ સાથે કરાર કર્યા છે. આ કરાર અનુસાર, કોર્પોરેટ હાઉસ તેમના કર્મચારીઓ ચૂંટણીમાં તેમના મતનો ઉપયોગ કરે છે કે નહીં તેની દેખરેખ રાખશે. આ સાથે જે કર્મચારીઓએ વોટ નથી કર્યો તેમના નામ કંપનીની વેબસાઈટ અને નોટીસ […]

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની ચર્ચા માટે ભાજપની મળેલી કોર કમિટીમાં અમિત શાહે સમિક્ષા કરી

અમદાવાદઃ ગુજરાત  વિધાનસભા ચૂંટણીને બે મહિના બાકી છે, ત્યારે તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં ભાજપએ જોર શોરથી પ્રચાર આરંભી દીધો છે. ભાજપએ આ વખતે કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટીનો સામનો પણ કરવાનો છે. એટલે ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ ખેલાશે. વિપક્ષના વિરોધને ખાળવા ભાજપ દ્વારા રણનીતિ બનાવવામાં આ રહી છે. ઉપરાંત પક્ષના કેટલા […]

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં ચૂંટણી પંચ દ્વારા જાહેર થવાની શક્યતા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બેથી અઢી મહિનામાં યોજાવાની હોવાથી ચૂંટણી પંચે પણ મોટા ભાગની તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. વિધાનસભાની ચૂંટણી નવેમ્બરના અતં કે ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં યોજાવાની શક્યતા છે.  દેશના ચૂંટણી પંચ દ્વારા ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીની વિધિવત જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં વિધાનસભાની આગામી ચૂંટણી નવેમ્બરના અંતમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code