1. Home
  2. Tag "Gujarat Chamber of Commerce"

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ: સુધાંશુ મહેતા સેક્રેટરી પદે બિનહરીફ ચૂંટાયા

અમદાવાદ: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ની આજે કારોબારીની બેઠક મળી હતી આ બેઠકમાં વર્ષ 2025 26 ના ત્રણ હોદ્દેદારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા જેમાં સુધાંશુ મહેતા સેક્રેટરી પડે ચૂંટાયા હતા. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ના 2025 26 ના હોદ્દેદારો માટે ચૂંટણી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સેક્રેટરી તરીકે સુધાંશુ મહેતા બિનહરીફ ચૂંટાવવાની […]

મોરબી દૂર્ઘટનાઃ નિરાધાર બનેલા બાળકોનો શૈક્ષણિક ખર્ચ ગુજરાત ચેમ્‍બર ઓફ કોમર્સ ઉપાડશે

અમદાવાદઃ મોરબીમાં ઝુલતો પુલ તુટવાની ઘટનામાં 100થી વધારે વ્યક્તિઓના મોત થયાં છે. જેમાં કેટલાક બાળકોએ માતા-પિતાને ગુમાવ્યાં છે. દરમિયાન પીડિતોને વ્હારે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ આવી છે. આ દૂર્ઘટનામાં માતા-પિતા ગુમાવનારા બાળકોના શૈક્ષણિક ખર્ચ ઉઠાવવાની તૈયારી દર્શાવી છે. એટલું જ નહીં પરિવારમાં મુખ્‍ય કમાવનાર વ્‍યક્‍તિ ગુમાવનારને ઔધોગિક એકમમાં નોકરીની સહાય આપવા ઈચ્છા વ્યક્ત કરી છે. […]

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ બની સમરસ, વાઈસ સિનિયર પ્રેસિડેન્ટ તરીકે અજય પટેલની વરણી

અમદાવાદઃ રાજ્યના પ્રતિષ્ઠિત ગણાતી ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડ્રસ્ટ્રીઝના વાઈસ સિનિયર પ્રેસિડેન્ટ તરીકે સહકારી ક્ષેત્રના અગ્રણી અજય પટેલની બીન હરિફ વરણી થતાં મંડળના તમામ સભ્યોએ નિમણુંકને આવકારી હતી. ચેમ્બર્સમાં આ વખતે ચૂંટણી સમરસ થતાં તમામ પદાધિકારીઓની બીન હરિફ નિમણૂંક થઈ હતી. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટપદ માટે સહકારી અગ્રણી અજય […]

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી- ટેક્સટાઇલ લીડરશિપ કોન્ક્લેવનું આયોજન થયું

અમદાવાદ:ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી- ટેક્સટાઇલ લીડરશિપ કોન્ક્લેવનું આયોજન થયું હતું.ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ટેક્સટાઇલ ટાસ્કફોર્સ દ્વારા શક્તિ કન્વેન્શન સેન્ટર,અમદાવાદ, ગુજરાત ખાતે ટેક્સટાઇલ ઇન્ટરેક્ટિવ મીટ અને ટેક્સટાઇલ લીડરશિપ કોન્ક્લેવનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય કાપડ રાજ્ય મંત્રી દર્શના જરદોશે જણાવ્યુ હતું કે,દરેક મંત્રાલયે સાથે સંકલ્પ લીધા છે કે,દેશને ગ્લોબલી આગળ […]

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણીમાં તમામ બેઠકો પર ઉમેદવારો બિનહરિફ બન્યા

અમદાવાદઃ ગુજરાત ચેમ્બર ઓફ કૉમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની રસાકસીભરી બનશે તેમ લાગતું હતું. કારણ કે વિવિધ હોદ્દા માટે ઘણાબધા ઉમેદવારોએ ચૂંટણી ફોર્મ ભર્યા હતા. શનિવારે ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે 9 ઉમેદવારોએ વિવિધ કેટેગરીમાંથી ફોર્મ પરત ખેંચી લેતા તમામ કેટેગરીના ઉમેદવારો બિનહરીફ થયા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણીમાં સૌથી વધારે ફોર્મ જનરલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code