ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રિઝની જુદી જુદી કમિટીઓમાં સ્થાન મેળવવા કરાતું લોબિંગ
અમદાવાદઃ પ્રતિષ્ઠિત ગણાતી સંસ્થા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રિઝના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ તરીકે પથિક પટવારી અને વાઈસ પ્રેસિડેન્ટ તરીકે સંજીવ છાજેડની બિનહરીફ વરણી થયા બાદ તમામ કેટેગરી માટે પણ ઉમેદવારો બિનહરીફ થઇ હતા. હવે ચેમ્બરના સેક્રેટરી બનવા તેમજ ખજાનચી બનવા સભ્યોએ લોબિંગ શરૂ કરી દીધું છે. સાથે સાથે જુદી જુદી કમિટીમાં પોતાનું સ્થાન પાકું […]